Sesame price today: કાળા તલમાં તેજીને બ્રેક લાગી, સફેદ તલમાં વેચવાલીમાં થોડો ઘટાડો

Sesame price today: Boom in black sesame has a break, sales in white tal slightly reduced

Sesame price today (તલના ભાવ આજે): ગુજરાતમાં તલના બજારમાં હાલમાં કાળા તલના ભાવમાં સ્થિરતા જોવા મળી છે, જ્યારે સફેદ તલના બજારમાં ભાવ પણ યથાવત રહ્યા છે. લગ્નગાળાની સિઝન અને વધેલી આવકના કારણે બજારમાં વેચાણમાં કેટલાક અંકુશ આવ્યા છે. હવે સફેદ તલમાં તેજી આવે તો બજારમાં વેચાણ ફરી વધે તેવી સંભાવના છે. આગામી સપ્તાહે 4660800 ટનના … Read more

Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા

Gujarat kharif onion price today stable against bumper income

Onion price today (ડુંગળીનો આજે ભાવ): મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક વધીને ક્રમશઃ 45,264 અને 8,370 થેલાની થઈ છે. જૂની સફેદ ડુંગળીના ભાવ ₹350-₹1,015 અને નવી સફેદના ₹300-₹851 છે, જ્યારે લાલ ડુંગળીના ભાવ ₹200-₹808 રહ્યા. લાલ ડુંગળી ઉત્તર ભારતમાં અને નવી સફેદ કર્ણાટક-આંધ્રમાં ખપાઈ રહી છે. ખરીફ લેઈટ ડુંગળીની બજારમાં આવક વધી … Read more

Coriander price today: ગુજરાત અને રાજસ્થાનમાં ધાણાના વેપાર વધતા ધાણાના ભાવ નરમ

Coriander price today: Coriander prices are soft as coriander trade increases in Gujarat and Rajasthan

Coriander price today (આજના ધાણા ના ભાવ): મહારાષ્ટ્રમાં ચૂંટણીને કારણે ધાણા વાયદા બજારો બંધ રહ્યા હતા, પરંતુ હાજર બજારમાં વધેલી વેચવાલીથી ધાણાના ભાવમાં રૂ.10નો ઘટાડો થયો. ગુજરાતમાં 12-13 હજાર અને ગોંડલમાં 7 હજાર બોરી ધાણાની આવક નોંધાઈ હતી, જ્યારે રામગંજમાં 4,200 બોરીઓની આવક થઈ. વેપારીઓ અનુસાર, ધાણા વાવેતરના આકાર અને રમજાનની નિકાસની માંગ સાથે ધાણામાં … Read more

Cotton price today: અમેરિકા, બ્રાઝિલ અને ચીનનું જંગી કપાસ ઉત્પાદન આગામી દિવસોમાં મંદી લાવશે તો ક્યારે વેચવો કપાસ ?

Cotton price today recession cotton production huge in America, Brazil and China

Cotton price today (કપાસ ના ભાવ આજે): અમેરિકા, બ્રાઝિલ અને ચીનના રૂના ઉત્પાદનના અંદાજો સતત વધી રહ્યા હોઇ આગામી દિવસોમાં રૂના ભાવમાં મોટી મંદો આવવાના સંકેતો મળી રહ્યા છે. ચીનમાં વાવેતર ઘટ્યા છતાં 31 લાખ ગાંસડીનો વધારો, અમેરિકામાં 27 લાખ ગાંસડીની વૃદ્ધિ, અને બ્રાઝિલમાં ચાર વર્ષમાં 138 લાખથી 233 લાખ ગાંસડી સુધીનું ઉત્પાદન નોંધાયું છે. … Read more

Chili price today: લાલ મરચાંની હરરાજી શરૂ થતાની સાથે નબળી ક્વોલિટી આવક સામે નબળા ભાવ

Chili price today: poor quality of red chillies against poor quality income

Chili price today (આજના મરચા ના બજાર ભાવ): સૌરાષ્ટ્રના રાજકોટ અને ગોંડલ યાર્ડમાં દિવાળીના વેકેશન પછી લાલ સૂકા મરચાંની આવકો શરૂ થઈ છે. ગોંડલ યાર્ડમાં 18 નવેમ્બરના રોજ 3500થી 4000 ભારીની આવક સામે મુહૂર્ત સોદાઓ રૂ. 23,113 (20 કિલો)ની કિંમતે થયા હતા. 90% મરચાં ફોરવર્ડ ક્વોલિટીના હતા. ચોમાસાના ભારે વરસાદે પાકને નુકસાન પહોંચાડ્યું છે, છતાં પાળા અને મલ્ચિંગ … Read more

Groundnut price today: મગફળીના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આગાહી

Groundnut price today: Junagadh Agricultural University forecast groundnut market price to remain below support price

Groundnut price today (મગફળીનાં ભાવનું અનુમાન સર્વે): ગુજરાતમાં સતત છેલ્લા છ વર્ષથી સારું ચોમાસું રહેલ છે અને ચાલું ખરીફ ૨૦૨૪-૨૫ પણ ખુબજ સારું રહેલ. જો કે ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મગફળીનાં પાકને ખાસ્સું નુક્સાન થયેલ છે. આ વર્ષે ચોમાસું જૂનના ચોથા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૪, ના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ … Read more

Wheat price today: ભારતીય ઘઉંના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો: પુરવઠો મર્યાદિત અને સ્ટોક મુકત કરવાની વિલંબને કારણે મજબૂત ભાવ

Wheat price today hit record high due to low supply against strong demand, what will be the impact on wheat flour prices?

Wheat price today (ઘઉંના ભાવ આજે): ભારતમાં ઘઉંના ભાવ હાલમાં રેકોર્ડ ઊંચાઈ પર પહોંચ્યા છે, જેની મુખ્ય કારણો ઘઉંની મજબૂત માંગ, મર્યાદિત પુરવઠો અને સરકાર દ્વારા તેના વેરહાઉસમાંથી ઘઉંનો સ્ટોક મુક્ત કરવા માટેના વિલંબ છે. આ વધારો તે સમયે થયો છે જ્યારે ઓક્ટોબરમાં મીઠાના ભાવમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે 14 મહિનાની ઊંચી સપાટી … Read more

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: ચાલું વર્ષે કેવા રહેશે કપાસના બજાર ભાવ જાણો

Junagadh Agricultural University Cotton survey this year Cotton price around msp

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: સમગ્ર ભારતમાં ચાલું વર્ષ 2024-25માં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને પૂરથી થયેલ થોડુ નુકસાન બાદ કરતા, વરસાદ પણ યોગ્ય વિતરણ સાથે સારો થયેલ છે. ગુજરાતમાં પણ સિઝન દરમ્યાન ખુબજ સારો વરસાદ થયેલ છે અને કપાસનું વાવેતર જુલાઈ 2024 ના ત્રીજા સપ્તાહમાં પુર્ણ થઈ ગયું હતું, જે અંદાજે 24 લાખ … Read more