Gujarat ikhedut portal yojana | આઈ ખેડૂત પોર્ટલ યોજના | Gujarat agriculture scheme

વોટ્સએપ ગ્રુપમાં જોડાઓ Join Now
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાઓ Join Now

ગુજરાત છેલ્લા દાયકામાં સરેરાશ ૧૦% થી વધુનો કૃષિ વિકાસ દર હાંસલ કરેલ છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને સોઈલ હેલ્થ કાર્ડ જેવા નવીન કાર્યક્રમ આપેલ છે. આ વિકાસ યાત્રામા ચાલુ વર્ષે એક નવીન સોપાનનો ઉમેરો થયો છે. રાજયના ખેડુતોને ખેતી માટે જરુર પડતી ખેત સામગ્રી વિષે માહિતી સમયસર મળી રહે, અદ્યતન કૃષિ વિષયક માહિતી આંગળીનાં ટેરવે ઉપલબ્ધ થઈ શકે, વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ ખેડૂતોને ઘરઆંગણે આસાનીથી મળી રહે અને હવામાન અને કૃષિ પેદાશોના જુદાજુદા બજારમા ચાલી રહેલ બજારભાવો જાણી શકાય તે માટે કૃષિ અને સહકાર વિભાગ દ્વારા i-ખેડૂત પોર્ટલ કાર્યાન્વિત કરેલ છે.

ikhedut portal yojana

ખેતીવાડી ખાતાની વર્ષ ૨૦૨૪-૨૫ માટે એજીઆર ૫૦ ટ્રેક્ટર સહાય યોજના માટે
તા: ૨૫/૧૦/૨૦૨૪ ના સવારે ૧૦.૩૦ કલાકથી તા: ૩૧/૧૦/૨૦૨૪ સુધી દિન-૭ માટે
I-khedut Portal ઓનલાઈન અરજીઓ મેળવવા માટે ખુલ્લુ મુકવામાં આવશે. ટ્રેક્ટર ઘટકમાં લાભ મેળવવા માગતા હોય તેવા ખેડુત મિત્રોએ અરજી કરવા વિનંતી છે જેની નોંધ લેવા તમામ ખેડુત મિત્રોને જણાવવામાં આવે છે.

સાથે રાખવાના આધાર પુરાવા:
૧) બેંક પાસબુકની વિગત
૨) આધાર કાર્ડની વિગત
૩) ૮-અ ની વિગત

ખેતીવાડી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો    ક્લિક કરો
પશુપાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો   ક્લિક કરો
બાગાયતી ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો   ક્લિક કરો
મત્સ્ય પાલન ની યોજનાઓ માટે અહીં ક્લિક કરો   ક્લિક કરો

:: ગુજરાતની ખેતીને પ્રોત્સાહન આપવા માટેની અન્ય યોજનાઓ ::
યોજનાનું નામઅરજીનું વર્ષઅરજી કરો
ગોડાઉન સ્કીમ – ૨૫% કેપીટલ સબસિડી2024-25અરજી કરવા ક્લિક કરો
ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ, ગુજરાતની સહાયકારી યોજનાઓ2024-25અરજી કરવા ક્લિક કરો
સેંન્દ્રિય ખેતીને પ્રોત્સાહન આપવા માટેની યોજનાઓ2024-25અરજી કરવા ક્લિક કરો
આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ2023-24અરજી કરવા ક્લિક કરો
બટાટા અને લાલ ડુંગળી માટે સહાય2023-24અરજી કરવા ક્લિક કરો
ધિરાણ સહકારી મંડળીઓ દ્વારા ગોડાઉન બનાવવા સહાય યોજના2017-18અરજી કરવા ક્લિક કરો
હોમ પેજઅહીં ક્લિક કરો
કોમિડિટી સમાચારઅહીં ક્લિક કરો
હવામાન સમાચારઅહીં ક્લિક કરો
કૃષિ સમાચારઅહીં ક્લિક કરો
ikhedut Yojanaઅહીં ક્લિક કરો
Google News અહીં ક્લિક કરો