અમારા વિશે

WhatsApp Group Join Now
Telegram Group Join Now
TMB%2Blogo n

______________________________

નમસ્કાર ખેડૂત મિત્રો , આપનું સ્વાગત છે. આ માધ્યમ થી ખેડૂત મિત્રો સુધી ગુજરાત ના બજાર ભાવ પહોંચાડવા શરુ કરી છે.

આમાં ગુજરાત ના બધા માર્કેટયાર્ડ ના બજાર ભાવ તમને જાણવા મળશે. જેથી ખેડૂત મિત્રો ને લગતા માર્કેટિંગયાર્ડ ના બજાર ભાવ જાણી શકે.

જો તમને અમારા વિચાર પસંદ આવે તો બને એટલો શેર કરીને ખેડૂત મિત્રો સુધી પહોંચાડોજો. અને

અમારી યૂટ્યૂબ ચેનલ ને સબસક્રાઈબ કરો તથા ફેસબૂક પેજ અને ટેલિગ્રામ ચેનલ તથા ઇન્સ્ટાગ્રામ પેજ થી અમારી સાથે જોડાયેલા રહો જેથી તમને દરરોજ ગુજરાત માર્કેટિંગ યાર્ડ ના બજાર ભાવ સૌથી પહેલા જાણવા મળે.

” જય જવાન જય કિસાન “

______________________________

WhatsApp Group Join Now
Telegram Group Join Now
close