Cotton price today: અમેરિકા, બ્રાઝિલ અને ચીનનું જંગી કપાસ ઉત્પાદન આગામી દિવસોમાં મંદી લાવશે તો ક્યારે વેચવો કપાસ ?

Cotton price today recession cotton production huge in America, Brazil and China

Cotton price today (કપાસ ના ભાવ આજે): અમેરિકા, બ્રાઝિલ અને ચીનના રૂના ઉત્પાદનના અંદાજો સતત વધી રહ્યા હોઇ આગામી દિવસોમાં રૂના ભાવમાં મોટી મંદો આવવાના સંકેતો મળી રહ્યા છે. ચીનમાં વાવેતર ઘટ્યા છતાં 31 લાખ ગાંસડીનો વધારો, અમેરિકામાં 27 લાખ ગાંસડીની વૃદ્ધિ, અને બ્રાઝિલમાં ચાર વર્ષમાં 138 લાખથી 233 લાખ ગાંસડી સુધીનું ઉત્પાદન નોંધાયું છે. … Read more

Cotton price today in Gujarat: કપાસના ટેકાના ભાવ વધવા છતા દેશમાં વાવેતર ઘટવાનો અંદાજ, રૂના ભાવમાં વધારો

Cotton price today in Gujarat increase due to kapas cultivation decrease

Cotton price today in Gujarat: કપાસની બજારમાં પાંખી આવક્ર વચ્ચે ભાવમાં ટૂંકી વધઘટ હતી. સારા કપાસનાં ભાવ રૂ.૫થી ૧૦ સારા હતા, પંરતુ બજારમાં હવે કોઈ મોટી લેવાલી નથી. મોટા ભાગની જીનો બંધ પડી હોવાથી બજારમાં કપાસની માંગ પણ ઓછી છે. સૌરાષ્ટ્રમાં મઈન લાઈનના કપાસની આવકો હવે સાવ બંધ થઈ ગઈ છે અને મહારાષ્ટ્રની આવક પણ … Read more

Cotton price in Gujarat: કપાસના ભાવમાં એકધારો ઘટાડો જાણો કેટલો રહ્યો વાયદો

કપાસના ભાવ: વૈશ્વિક મંદીને પગલે ભારતીય બજારમાં પણ રૂના ભાવ નરમ રહ્યા હતાં. રૂની બજારમાં આજ વધુ રૂ.૩૦૦ ઘટીન ગુજરાતની બજારમાં ભાવ પ૬ હજારની અદર આવી ગયા હતા. કપાસિયા ખોળમાંધ પશ વાયદા સતત બીજા દિવસે ઝડપથી તૂટ્યો હતો. આગામી દિવસોમાં બજારમા વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. કપાસના બજાર ભાવ … Read more

ગુજરાત સિવાયના રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટતા, કપાસના ટેકાના ભાવ પર આધાર

કેટલાંક સૌરાષ્ટ્રમાં માર્કેટયાર્ડોમાં છૂટી છવાઈ નવા કપાસની આવક શરૂ થઇ ચૂકી છે. આગામી સાત થી આઠ દિવસમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગહી છે ત્યારે જો વરસાદ પડશે તો કપાસની મોટી આવકો થોડી મોડી દેખાશે પણ જો વરસાદ નહીં પડે તો આઠ-દસ દિવસમાં માર્કેટયાર્ડોમાં કપાસની આવકના ઢગલા થવા લાગશે. સરકારે આ વર્ષે કપાસનો ટેકાનો ભાવ … Read more

કપાસના ભાવ નવી સીઝનમાં તૂટતાં રોકવા ખેડુતોએ ધીમે ધીમે કપાસ વેચવો

કપાસની સીઝન પૂરી થઇ ચૂકી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ ખેડૂતો પાસે જૂનો કપાસ પડ્યો હશે. હવે ચાલુ સીઝન પુરી થઇ રહી હોઇ નવી સીઝનમાં કપાસના કેમ સારા ભાવ મેળવવા તેની ચિંતા કરવાની છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે હાલ જુના કપાસના ભાવ મણના રૂ.૧૭૦૦ ઉપર ચાલી રહ્યા છે. નવો કપાસ બજારમાં … Read more

વિદેશી કપાસના વાયદા બજારોની તેજી આવતા કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

ન્યુયોર્ક રૂ વાયદો છેલ્લા ત્રણ દિવસથી સતત વધી રહ્યો હોઇ અને બેન્ચમાર્ક ડિસેમ્બર વાયદો ૮૯ સેન્ટ ઉપર જતાં અહીં કપાસ-રૂ બજારમાં મજબૂતી જોવા મળી હતી. વળી સીસીઆઈએ બુધવારે અને ગુરૂવારે બે દિવસ રૂમાં ખાંડીએ રૂ.૨૦૦ થી ૪૦૦નો વધારો કરતાં તેની પણ અસર કપાસની બજાર પર જોવા મળી હતી. કપાસના ભાવ અને વાવેતર (cotton price and … Read more

વૈશ્વિક કપાસનું ઉત્પાદન વધવા છતાં ભાવ ઘટવાની શક્યતા નથી

કોટન માર્કેટના અભ્યાસુઓના મતે રૂની માંગ સારા વેગથી વધી રહી હોવાને લીધે અમેરિકન કૃષિ મંત્રાલય માને છે કે અમેરિકા, ભારત, બ્રાઝિલ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોમાં વધુ એક વર્ષ ઉત્પાદન ૧૬ ટકા વધવાનું હોવા છતાં, ૨૦૨૧-રરના વર્ષમાં રૂ બજારમાં પુરવઠા ખાધ રહેશે. કોરોના મહામારીમાં કાપડ ઉધોગે ઘણી મુશકેલીઓ વેઠી લીધી છે. એ મુશ્કેલીઓ પાર કર્યા પછી ઉત્પાદન … Read more

ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનો અંદાજ: કપાસનાં ભાવમાં સુધારો

દેશના લગભગ દરેક રાજ્યોમાં કપાસનું વાવેતર શરૂ થઇને અડધે સુધી પહોંચી ગયું છે. ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર પુરૂ થવામાં છે જ્યારે અન્ય રાજ્યોમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ગુજરાતમાં કપાસનું વાવેતર ૧૦ ટકા વધવાનું પ્રાથમિક અનુમાન ખેડૂત અગ્રણીઓ અને વેપારીઓ મૂકી રહ્યા છે. મહારાષ્ટ્રમાં સોયાબીનનું વાવેતર વધશે જ્યારે કપાસનું વાવેતર જળવાઇ રહેવાની … Read more