Cotton price today: ગુજરાતમાં કપાસની મબલખ આવકોથી કપાસના ભાવમાં ઘટાડો

Cotton price today: Cotton prices fall due to huge revenue of cotton in Gujarat

Cotton price today (કપાસ ના ભાવ આજે): કપાસની આવકો આજે વધી હતીઅને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવડ થઈ હતી. જોકે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે. બોટાદ માર્કેટ યાર્ડમાં નવા કપાસની ૭૦ થી ૭૫ હજાર મણની આવક … Read more

Cotton price today gujarat: ગુજરાતમા સતત વરસાદથી કપાસના પાકમાં નુકસાનીથી કપાસ ભાવમાં ઘટાડાને બ્રેક લાગી

Cotton price today gujarat (કપાસના ભાવ કેવા રહેશે) કપાસના ભાવ આજના: સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આજે સાર્ષત્રીક વરસાદ હતો, અમુક વિસ્તારને બાદ કરતા અનેક એરિયામાં સારો વરસાદ પડ્યો હોવાથી કપાસના પાકમાં નુકસાની વધી શકે છે. આ સંજોગોમાં કપાસની બજારમાં આવકો વધતી અટકશે અને ક્વોલિટીવાળો કપાસ પણ ઓછો આવે તેવી સંભાવના છે. વરસાંદને કારણે કપાસમાં ભેજનું પ્રમાણ વધી ગયુ … Read more

કપાસના બજાર ભાવ: કપાસમાં વેચવાલીના અભાવે રૂના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

Cotton market prices today hike due to cotton trade in Gujarat market yard

કપાસના બજાર ભાવ: રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ગત સપ્તાહમાં ઘટાડો ઘયા બાદ આજે સપ્તાહની શરૂઆતે ઓલ ઈન્ડિયા રૂની આવકો એકદમ ઓછી છે અને ૨૫ હજાર ગાંસડી આસપાસની જ આવકો થઈ રહી હોવાથી ઘટાડો અટક્યો હતો. રૂની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. ખોળમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂના ભાવમાં રૂ.૧૮૦નો … Read more

Cotton price in Gujarat: કપાસના ભાવમાં એકધારો ઘટાડો જાણો કેટલો રહ્યો વાયદો

કપાસના ભાવ: વૈશ્વિક મંદીને પગલે ભારતીય બજારમાં પણ રૂના ભાવ નરમ રહ્યા હતાં. રૂની બજારમાં આજ વધુ રૂ.૩૦૦ ઘટીન ગુજરાતની બજારમાં ભાવ પ૬ હજારની અદર આવી ગયા હતા. કપાસિયા ખોળમાંધ પશ વાયદા સતત બીજા દિવસે ઝડપથી તૂટ્યો હતો. આગામી દિવસોમાં બજારમા વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. કપાસના બજાર ભાવ … Read more

કપાસ વાયદા બજાર : જીન મિલોની માંગ નીકળતા કપાસના ભાવમાં ઉછાળો

રૂની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે અને સામે મિલોની માંગ થોડી નીકળી હોવાથી સતત બીજા દિવસ શનીવારે ખાંડીએ રુ.૧૦૦નો સુધારો થયો હતો. બે દિવસમાં ભાવ રૂ.૨૦૦ વધી ગયાં છે. ચાલુ સપ્તાહમાં નવા રૂની આવકો કેટલી થાય છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. હાલનાં તબક્કે બજારમાં મોટી મુવમેન્ટ દેખાતી નથી. રૂમાં સતત બીજા … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

કપાસમાં જેમ આવકો ઘટતી જાય તેમ તેમ કપાસના ભાવમાં તેજીનું તોફાન

કપાસના ભાવમાં રાબેતા મુજબ ફરી એક વખત ગુરૂવારે ભડકો થયો હતો. રાજકોટ માર્કેટયાડમાં ભાવ વધીને રા.૨૦૩૦ અને જામનગરના હાપા યાર્ડમાં રૂ.૨૧૧૧નો ભાવ બોલાયો હતો. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે કપાસના ભાવમાં તેજીનું આ તોફાન છે, ગમે ત્યારે કપાસના ભાવને ઘટવું પડશે કારણ કે આ ભાવનો કપાસ ખરીદીને જીન રૂ બનાવે તો રૂ.૭૫,૦૦૦ની પડતર … Read more