કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

સૌરાષ્ટ્રના હળવદ માર્કટ યાર્ડમાં નવા કપાસની હરાજીમાં રૂ.૬,૫૧૧નો કપાસ નો ભાવ બોલાયો

હળવદ માર્કટ યાર્ડ ખાતે પણ નવા કપાસની આવક શરૂ થતા મંગળવારે હરાજીમાં પ્રારંભમાં જ પ્રતિ મણનો ઊંચામાં રૂપિયા ૬૫૧૧નો ભાવ બોલાયો હતો. પરંપરાગર મુહૂર્તમાં થયેલી હરાજીમાં કાચા કપાસનો ઊંચો ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. હળવદ માર્કેટયાર્ડ કપાસ ના ભાવ : હળવદ માર્કેટ યાર્ડના સૂત્રોએ જણાવ્યું હતું કે, હળવદ યાર્ડમાં મંગળવારે બે … Read more