Gujarat cotton rate today: કપાસનો સર્વે, નવા કપાસની આવકો વધતા કપાસ વાયદા ભાવમાં તેજી

cotton futures price rise due to new cotton income rise

Gujarat cotton rate today (ગુજરાત માર્કેટ યાર્ડ કપાસ ના ભાવ) કપાસનો સર્વે: ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી, પંરતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યાં છે. કપાસની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂની બજારો સારી રહેશે તો નવા કપાસમાં ટેકો મળી શકે છે. કપાસની બજારમાં એવરેજ બજારો એક રેન્જમાં … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

નવા કપાસના વાવેતર કરનાર ખેડૂતોને આવતી સીઝનમાં કપાસના ભાવ સારા મળે તેવું તારણ

આ વર્ષે કપાસના ખેડૂતોને અગાઉ કયારેય ન જોયા તેવા ભાવ મળ્યા છે પણ નવી સીઝનમાં કપાસનું વાવેતર કરશે તેને કપાસના ભાવ ૨૫૦૦ રૂપિયા મળશે તેવું ધારવું ભૂલભરેલું રહેશે પણ અમેરિકામાં જે રીતે દુષ્કાળ આગળ વધી રહ્યો છે તે જોતાં ખેડૂતોને નવી સીઝનમાં કપાસના સારા ભાવ મળે તેવું અત્યારે દેખાય છે પણ આગળ જતાં સ્થિતિ શું … Read more

ગુજરાતમાં કપાસનું આગોતરૂ વાવેતર શરૂ થવાને કારણે હવે કપાસના ભાવ વધવાની આશા નહિવત

હજુ ગુજરાતના કેટલાંક ખેડૂતો પાસે કપાસ પડયો છે. આ ખેડૂતો કપાસના ભાવ વધીને મણના ૨૮૦૦ થી ૩૦૦૦ રૂપિયા થવાની રાહ જુએ છે પણ હવે કપાસના ભાવ વધવાનો ભરોસો નથી કારણ કે રૂના ભાવ ઘટી રહ્યા છે અને સરકારે રૂની આયાત પરની ડયુટી કાઢી નાખી હોઇ આગામી દિવસોમાં ઓસ્ટ્રેલિયાથી ઢગલામોઢે આયાતી રુ ભારતમાં ઠલવવાનું છે ઉપરાંત … Read more

જીનોની સારા કપાસની માંગ વધતા ગામડે બેઠા કપાસના ભાવમાં ઉછાળો

ગુરૂવારે કપાસમાં ભાવ ટકેલા હતા પણ ખેડૂતો મક્કમ હોઈ ગામડે બેઠા કે જીનપહોંચ જોઇતો કપાસ મળતો ન હોવાની બૂમ ચારેતરફથી ઉઠી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે ગામડે બેઠા રૂ.૨૨૦૦ના ભાવે કપાસ માગનારાઓને … Read more

હલકા-મધ્યમ કપાસના ભાવ વધવાની શક્યતા ઓછી, સારો કપાસના ભાવ સુધરશે

અમેરિકા-ચીનમાં માર્ચ મહિનાથી નવા કપાસનું વાવેતર શરૂ થશે અને એપ્રિલથી પાકિસ્તાન અને ઉત્તર ભારતમાં પંજાબ, હરિયાણા અને રાજસ્થાનમાં કપાસનું વાવેતર શરૂ થશે. અમેરિકામાં કપાસનું વાવેતર ૧૩ ટકા વધવાની આગાહી થઇ છે અને ઉત્પાદન ૮ થી ૧૦ લાખ ગાંસડી વધવાનો અંદાજ મૂકાયો છે. ચીન, પાકિસ્તાન અને ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કપાસનું વાવેતર ચાલુ વર્ષથી વધવાની ધારણા … Read more

હાલ જીનર્સોની ખરીદીમાં ઘટાડો થતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાત કપાસમાં બજાર પ રૂપિયા ઠંડુ હતું. સૌરાષ્ટ્રના પીઠાઓમાં ૧.૩૭ લાખ મણની આવકો નોંધાઇ હતી. પ્રતિ મણનો ભાવ રૂ.૧૧૭૦ થી ૨૨૦૦ સુધીનો બોલાયો હતો. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મહારાષ્ટ્રમાંથી કપાસની માત્ર ૫૦-૭૫ ગાડી, મેઇનલાઇઈનમાંથી ૫૦-૬૦ સાધનો અને લોકલની ૩૦-૪૦ … Read more

ગામડે બેઠા સારા કપાસના વેપાર પર ખેડૂતોની મજબૂત પક્કડ કપાસના ભાવમાં ફરી ઉછાળો

સૌરાષ્ટ્રમાં કપાસમાં સપ્તાહની શરૂઆતે વધુ તેજી હતી જ્યારે કડીમાં તેજી ઓછી હતી. સૌરાષ્ટ્રના કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે સારી કવોલીટીના કપાસમાં મણે રૂ.૨૫ થી ૩૦ સુધર્યા હતા. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ જીનપહોંચ સારી કવોલીટીના કપાસના રૂ।.૨૦૬૦ થી ૨૦૭૫ના … Read more