કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

Cotton market prices strength amid low cotton revenues in Gujarat

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસ બજારના ભાવમાં સ્થિરતા

GBB cotton market price 102

કપાસમાં આજે મણે રૂ.૨૦ થી રપ ઘટયા હતા. જીનર્સોની ડિસ્પેરિટિ સતત ચાલી આવતી હોઈ મોટાભાગના જીનર્સોએ પૈસા મૂક્યા હોઇ હાલ કોઇને કપાસ ખરીદવામાં રસ નથી તેવું કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું. કપાસની આવક અત્યાર સુધી સતત વધતી હતી પણ કપાસના ભાવ ઘટતાં આજે આવક ઘટી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર … Read more

ગુજરાતમાં અન્ય રાજ્યોની આવકમાં વધારો જણાતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

GBB cotton market price 99

ગુજરાતમાં કપાસની બજારમાં વધુ રૂ.૧૫ થી ર૦નો ઘટાડો હતો, જેમાં ગુજરાતના માર્કેટયાર્ડઓમાં આવક ઘટી ૨.૧૧ લાખ મણ થઈ હતી, જયારે અન્ય રાજ્યોની અવાક ગુજરાતમાં વધી હોવાનું જણાય રહ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ ગુજરાતમાં મહારાષ્ટ્ર કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત પરપ્રાંત, મેઈનલાઇન, લોકલ મળી કુલ … Read more

ગુજરાતના કપાસની આવકમાં ઘટાડા સાથે કપાસના ભાવમાં અનિશ્ચિતતાનો માહોલ

GBB cotton market price 98

કપાસમાં આજે નરમ માહોલ હતો, પીઠાઓમાં ગઇકાલની સાપેક્ષમાં આવકો વધી ૧.૬૪ લાખ મણે પહોંચી હતી, જોકે, કોઈ ખાસ ખરીદી ન હતી. હાલ રૂમાં ખાંડીએ રૂ.૨૫૦૦ની ડીસ્પેરિટી હોવાથી જીનર્સો વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ કેન્દ્ર સરકારે ચાલુ સિઝન વર્ષ માટે … Read more

ગુજરાતમાં લોકલ અને અન્ય રાજ્યોની કપાસની આવક માં વધારો છતાં, કપાસના ભાવમાં ઉછાળો

GBB cotton market price 94

હાલ કપાસની બજાર પંદરથી વીસ રૂપિયા ઢીલી હતી. ગુજરાતમાં આજે કેટલાક સેન્ટરોમાં મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસની આવકો થઇ હતી. સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા, હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી – વિજાપુર લાઈનમાં પરપ્રાંતની ૪૦૦ થી ૫૦૦ ગાડીઓની આવકો હતો. અગ્રણી બ્રોકરો કહે છે કે હાલ ડીસ્પેરિટીને કારણે જીનોવાળા ઉત્સાહપુર્વકની ખરીદીથી દૂર … Read more

ગુજરાતમાં નવરાત્રિના આરંભે જીનોના મુર્હર્ત થતાં કપાસના ભાવ માં આવ્યો ઉછાળો

GBB cotton market price 90

આજે નવરાત્રીના પ્રથમ દિવસે ઠૅર ઠેર જીનોના મુહૂર્ત થયા હતા, જેને કારણે કાચા કપાસના ભાવમાં ઉછાળો આવ્યો હતો. પીઠાઓમાં આવકો પણ વધી ૧.૪૫ લાખે અથડાઇ હતી, તો પ્રતિ મણના ભાવ ઊંચામાં ૧૮૦૦ના મથાળે જોવા મળ્યા હતા. ઉત્તર ગુજરાતમાં છૂટા છવાયા જીનોના મુહૂર્ત થયા હતા. કડી અને વિજાપુર પંથકમાં મહારાષ્ટ્રમાંથી ૬૦ થી ૬પ ગાડી કપાસની આવકો … Read more

મકરસંક્રાંતિના માહોલમાં કપાસમાં ઓછા વેપારને કારણે ભાવ ટકેલા

GBB cotton market 33

ગુજરાતના માર્કટયાર્ડોમાં કપાસની આવક આજે થોડી ઘટીને પોણા ત્રણ લાખ મણની હતી. કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે મકરસંક્રાંતિની અસર અને મકરસંક્રાંતિ પછી ગુજરાત કપાસના ભાવ વધવાની ધારણાએ હાલ સારી ક્વોલીટીના કપાસમાં પક્કડ વધી હોઇ આવક ઘટી રહી છે. ગુજરાતમાં કડી બાજુ કપાસના ભાવ મણે રૂ।.૫ સુધર્યા હતા જ્યારે સૌરાષ્ટ્રમાં કપાસના ભાવ ટકેલા હતા. સૌરાષ્ટ્રમાં … Read more

વિદેશી બજારમાં મંદી ને પગલે કપાસના ભાવ ઘટયા

GBB cotton market 32

મહારાષ્ટ્રના જીનર્સોની સીસીઆઇ સામે હડતાળને કારણે સોમવારે દેશની કપાસની આવક ઘટીને ૪૪ થી ૪૫ લાખ મણની નોંધાઇ હતી જે ગત્ત સપ્તાહે એવરેજ રોજની પ૪ થી ૫૬ લાખ મણની હતી. મહારાષ્ટ્રમાં ૧૫ થી ૧૬ લાખ મણને બદલે આઠ લાખ મણની જ આવક હતી જો કપાસના ભાવ તમામ રાજ્યોમાં વધ્યા હતા. ઉત્તર ભારતના રાજ્યો પંજાબ, હરિયાણા અને … Read more