Cotton price today: ગુજરાતમાં કપાસની મબલખ આવકોથી કપાસના ભાવમાં ઘટાડો

Cotton price today: Cotton prices fall due to huge revenue of cotton in Gujarat

Cotton price today (કપાસ ના ભાવ આજે): કપાસની આવકો આજે વધી હતીઅને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવડ થઈ હતી. જોકે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે. બોટાદ માર્કેટ યાર્ડમાં નવા કપાસની ૭૦ થી ૭૫ હજાર મણની આવક … Read more

કપાસ બજાર ભાવ: ગુજરાતમાં કપાસની ઓછી આવકો વચ્ચે ભાવમાં મજબૂતાઈનો માહોલ

હાલ રૂની પાછળ કપાસની બજારમાં શનિવારે મણે રૂ.૨૦નો સુધારો આવ્યો હતો. સૌરાષ્ટ્રમાં કપાસની આવકો એકદમ ઘટી ગઈ છે. બજારો વધે તેવી ધારણાં અને બીજી તરફ વરસાદી માહોલ હોવાથી પણ કપાસની બજારમાં મજબૂતાઈ જોવા મળી હતી. ગુજરાતના વેપારીઓ કહે છેકે કપાસનાં ભાવમાં ચાલુ પ્તાહમાં હજી પણ થોડો વધારો જોવા મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. મહારાષ્ટ્રની … Read more

ગુજરાતમાં જીનોની ખરીદી ઘટતા કપાસ બજારના ભાવમાં સ્થિરતા

કપાસમાં આજે મણે રૂ.૨૦ થી રપ ઘટયા હતા. જીનર્સોની ડિસ્પેરિટિ સતત ચાલી આવતી હોઈ મોટાભાગના જીનર્સોએ પૈસા મૂક્યા હોઇ હાલ કોઇને કપાસ ખરીદવામાં રસ નથી તેવું કપાસના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું. કપાસની આવક અત્યાર સુધી સતત વધતી હતી પણ કપાસના ભાવ ઘટતાં આજે આવક ઘટી હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર … Read more

ગુજરાતમાં અન્ય રાજ્યોની આવકમાં વધારો જણાતા કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

ગુજરાતમાં કપાસની બજારમાં વધુ રૂ.૧૫ થી ર૦નો ઘટાડો હતો, જેમાં ગુજરાતના માર્કેટયાર્ડઓમાં આવક ઘટી ૨.૧૧ લાખ મણ થઈ હતી, જયારે અન્ય રાજ્યોની અવાક ગુજરાતમાં વધી હોવાનું જણાય રહ્યું છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ ગુજરાતમાં મહારાષ્ટ્ર કર્ણાટક, આંધ્રપ્રદેશ સહિત પરપ્રાંત, મેઈનલાઇન, લોકલ મળી કુલ … Read more

ગુજરાતના કપાસની આવકમાં ઘટાડા સાથે કપાસના ભાવમાં અનિશ્ચિતતાનો માહોલ

કપાસમાં આજે નરમ માહોલ હતો, પીઠાઓમાં ગઇકાલની સાપેક્ષમાં આવકો વધી ૧.૬૪ લાખ મણે પહોંચી હતી, જોકે, કોઈ ખાસ ખરીદી ન હતી. હાલ રૂમાં ખાંડીએ રૂ.૨૫૦૦ની ડીસ્પેરિટી હોવાથી જીનર્સો વેઈટ એન્ડ વોચની સ્થિતિમાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ કેન્દ્ર સરકારે ચાલુ સિઝન વર્ષ માટે … Read more

ગુજરાતમાં લોકલ અને અન્ય રાજ્યોની કપાસની આવક માં વધારો છતાં, કપાસના ભાવમાં ઉછાળો

હાલ કપાસની બજાર પંદરથી વીસ રૂપિયા ઢીલી હતી. ગુજરાતમાં આજે કેટલાક સેન્ટરોમાં મહારાષ્ટ્ર સિવાય કર્ણાટક અને આંધ્રપ્રદેશના કપાસની આવકો થઇ હતી. સૌરાષ્ટ્રમાં બોટાદ, ઢસા, હડમતાલા, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, બાબરા, માણાવદર તેમજ ઉત્તર ગુજરાતમાં કડી – વિજાપુર લાઈનમાં પરપ્રાંતની ૪૦૦ થી ૫૦૦ ગાડીઓની આવકો હતો. અગ્રણી બ્રોકરો કહે છે કે હાલ ડીસ્પેરિટીને કારણે જીનોવાળા ઉત્સાહપુર્વકની ખરીદીથી દૂર … Read more

ગુજરાતમાં કપાસની સુધરતી ક્વોલિટોની આવક વધતા, કપાસના ભાવમાં સતત ઉછાળો

ક્પાસ બજારમાં આજે ઠંડો માહોલ હતો. કપાસમાં ક્વોલિટી નબળી અને સામે ભાવ વધી રહ્યા હોવાથી બજારમાં ડીસ્પેરિટી જોવા મળી રહી છે. મહારાષ્ટ્રમાંથી આજે કપાસની કુલ ૨૩૦ થી ૨૫૦ ગાડી અને લોકલ ૨૭૦ ગાડીની આવકો હતી. ગુજરાતમાં કપાસની સુધરતી ક્વોલિટોની આવક વધતા, કપાસના ભાવમાં સતત ઉછાળો ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ ● ઉત્તર … Read more

ગુજરાતમાં સારા કપાસની આવકો શરૂ થતા, કપાસના ભાવમાં ઉછાળાની સંભાવના

ક્પાસ બજારમાં સોમવારે ભાવ ઉચકાયા હતા, મહારાષ્ટ્રથી અંદાજિત ૧૬૦ થી ૧૭૦ ગાડીઓની કપાસની આવકો હતી, દરમિયાન મેઇન લાઇન અને લોકલની અંદાજે ૫૦ થી ૬૦ ગાડી કપાસની આવકો ખપી હતી. અગ્રણી બ્રોકરો કહે છે કે, કપાસની ક્વોલિટી સુધરતા ભાવ ઉચકાયા હતા. ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ ● ઉત્તર ગુજરાત ભાવ ● મધ્ય ગુજરાત … Read more