Onion price today: ગુજરાતમાં ચોમાસું સારા વરસાદના કારણે ડુંગળીનાં ભાવમાં તેજી આવે તેવી ધારણા

Onion price today expected to rise due to good monsoon rains in Gujarat

Onion price today: ડુંગળીનો બજારમાં ભાવ સ્ટેબલ હતા. ચોમાસાનો સારો વરસાદ થયા બાદ ડંગળીમાં તેજી આવે તેવી સંભાવના છે. મહુવામાં સફેદ ડુંગળીનો આ વષ એક લાખ થેલીનો સ્ટોક થયો છે અને લાલ ડુંગળીનો ૧.૫૦ લાખ થેલીનો સ્ટોક થયો હોવાનો અંદાજ છે. ડુંગળીમાં આ વર્ષે ક્વોલિટી સારી હોવાથી હજી સુધી કોઈ બગાડ થયો નથી. આ સ્ટોકના … Read more

ભારતમાં નાફેડ દ્વારા ડુંગળીનો બફર સ્ટોક બજારમાં ઠાલવતા ડુંગળીના ભાવ માં આવ્યો તોતિંગ ધટાડો

GBB onion market price 32

કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન કરી રહી છે, પરંતુ દિવાળી પહેલાના સમયમાં કેન્દ્ર સરકારે ડુંગળીની તેજીને કાબુમાં રાખવા માટે અનેક પગલાઓ લીધા હોવાથી ભાવ નીચા આવી ગયાં છે. બીજી તરફ સરકારી સંસ્થા નાફેડે પણ ડુંગળીનાં બફર સ્ટોકમાંથી ૫૦ ટકા ઉપરનો સ્ટોક બજારમાં ઠલવી દીધો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમાં ડુંગળીનાં એક્સપોર્ટ વેપારો વધે તો જ ભાવ ઊચકાય તેવી સંભાવના

GBB onion market 29

ડુંગળીનો બજારમાં ભાવ ઊંચકાયા છે. ડુંગળીમાં આ વર્ષે ભાવ પ્રમાણમાં નીચા હોવા છત્તા નિકાસ વેપારો નથી. વૈશ્વિક ખરીદદારોને હવે ભારત ઉપર ભરોસો નથી, કારણ કે છેલ્લા થોડા વર્ષોથી સરકાર ગમે ત્યારે ડુંગળીની નિકાસ ઉપર પ્રતિબંધ મુકી રહી છે, જેને પગલે ખરીદદારો પાકિસ્તાન સહિતનાં બીજા દેશો તરફ વળ્યા છે. કેવી રહશે ડુંગળી ની બજાર : આગામી … Read more

ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

GBB onion market 20

ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ … Read more

ગુજરાતમાં તાઉ’તે વાવાઝોડાની અસરથી ડુંગળીની બજારમાં મજબૂતાઈ જોવા મળી શકે છે

GBB onion market 18

વિતેલા સપ્તાહમાં ડુંગળીની બજારમાં ભાવ ધીમી ગતિએ વધ્યાં હતાં અને લાલનાં ભાવ સપ્તાહમાં મણે રૂ.રપ જેવા વધીને સારી ક્વોલિટીમાં રૂ.૨૦૦ થી ર૨૬૫ સુધીનાં બોલાયાં હતાં. સફેદનાં ભાવ હજી પણ રૂ.૨૦૦ની અંદર જ ટ્રેડ થઈ રહ્યાં છે. આગામી દિવસોમાં ડુંગળીનાં ભાવ મજબૂત રહી શકે છે, પંરતુ તેનો મોટો આધાર વરસાદ-વાવાઝોડા ઉપર પણ છે. વેપારીઓ કહે છેકે … Read more

ગુજરાતના ખેડૂતો દ્વારા ડુંગળીના ઊંચા ભાવથી ખરીદી કરવા નાફેડને માંગ

GBB onion market 15

હાલ  ડુંગળીનાં બજાર ભાવ ઘટીને તમામ સેન્ટરોમાં કિલોનાં રૂ.૫પથી ૧૦ની વચ્ચે પહોંચી ગયા છે, બહુ સારી ડુંગળી હોય તો જ કિલોનાં રૂ.૧૨ જેટલા ખેડૂતોને મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં નાશીકનાં ખેડૂત સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠને સરકાર પાસે ઊંચા ભાવની માંગણી કરી છે અને નાફેડ દ્વારા બફર સ્ટોક માટે એપ્રિલથી ખરીદી શરૂ કરવામાં આવે … Read more