Onion price today: દેશમાં દિલ્‍હી સહિત ડુંગળીના ભાવ પાંચ વર્ષની ઊંચાઈએ

Onion price today: Onion prices in the country, including Delhi, are at a five-year high

Onion price today (ડુંગળીનો આજે ભાવ): ભારતમાં ડુંગળીના ભાવ છેલ્લા કેટલાક મહિનો થી અસ્થિર રહ્યા છે, અને હાલમાં તેઓ 5 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. ઉછળતી કિંમતો પર મજુર વ્યક્તિ લોકો માટે એક મોટી મુશ્કેલી બની ગઈ છે. સપ્લાયમાં ઘટાડો અને નિકાસમાં વધારો થવાને કારણે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવનો વધારો થયો છે, જે … Read more

ગુજરાતમાં ડુંગળીની સપ્લાય ખોરવાઈ જતાં ડુંગળીના ભાવમાં ઊછાળો

હાલ કાઠીયાવાડ, નાસિક અને મધ્યપ્રદેશથી આવતા ડુંગળીના પુરવઠો મંદ પડતાં છેલ્લા ચાર દિવસમાં ડુંગળીને ભાવમાં ભડકો થયો છે. અઢારમી ઓક્ટોબરથી ડુમીનો અમદાવાદ કૃષિ ઉત્પન્ન ન બજાર સમિતિમાં આવી રહેલો સપ્લાય સતત ઘટી રહ્યો છે. તેની સામે તેનો ભાવ સતત વધી રહ્યો છે. અત્યારે ડુંગળીની ક્વોલિટી પ્રમાણે ક્વિન્ટલ દીઠ રૂ. ૨૦૦૦ થી ૫૦૦૦ના ભાવ એપીએમસીમાં બોલાઈ … Read more

ડુંગળીમાં હાલ વેચવાલી ઓછી હોવાથી સફેદ ડુંગળી અને લાલ ડુંગળીના ભાવમાં ઉછાળો

ડુંગળીની બજારમાં સરેરાશ મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુજરાત અને નાશીકમા વેચવાલી બહુ ઓછી છે, જેને પગલે સારી ડુંગળીનાં ભાવ આજે વધીને મણનાં રૂ.૬૦૦ની ઉપર પહોંચ્યાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી થોડા દિવસ ભાવ હજી સારા રહેશે, પંરતુ ખરીફ પાકોની આવકો … Read more

ભારતમાં નાફેડ દ્વારા ડુંગળીનો બફર સ્ટોક બજારમાં ઠાલવતા ડુંગળીના ભાવ માં આવ્યો તોતિંગ ધટાડો

કેન્દ્ર સરકાર એક તરફ ખેડૂતોની આવક બમણી કરવાનું આયોજન કરી રહી છે, પરંતુ દિવાળી પહેલાના સમયમાં કેન્દ્ર સરકારે ડુંગળીની તેજીને કાબુમાં રાખવા માટે અનેક પગલાઓ લીધા હોવાથી ભાવ નીચા આવી ગયાં છે. બીજી તરફ સરકારી સંસ્થા નાફેડે પણ ડુંગળીનાં બફર સ્ટોકમાંથી ૫૦ ટકા ઉપરનો સ્ટોક બજારમાં ઠલવી દીધો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

ગુજરાતમાં ડુંગળીની આવકમાં વધારો થતા, દિવાળી સુધી ડુંગળીના ભાવ સ્થિર રહે તેવી સંભાવના

ડુંગળીનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યાં બાદ સરકારે વિવિધ પગલાઓ લીધા હોવાથી ડુંગળીની બજારો હવે દિવાળી સુધી સરેરાશ સ્ટેબલ રહે તેવી સંભાવનાં અગ્રણી ટ્રેડરોએ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગળોમાં તેજી અંગે જાણકારો કહે છેકે વરસાદને કારણે નુકસાન થતા આવકો ખોરવાઈ હતી અને સટ્ટાકીય લેવાલીથી પણ ડુંગળીની બજારમાં ધારણાં કરતાં વધુ … Read more

ડુંગળીમાં ખરીદી સારી હોવાથી ડુંગળીના ભાવ માં હજી વધારો થવાની સંભાવના

ડુંગળીમાં હાલ નિકાસ વેપારો થોડા-થોડા થઈ રહ્યાં છે અને સ્ટોકિસ્ટોની પણ લેવાલી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં ડુંગળીનાં બજાર ભાવ માં આગામી દિવસોમાં સરેરાશ બજારમાં ભાવ હજી પણ વધી શકે છે. હાલનાં તબક્કે વેચવાલી પણ ઓછી છે. ડુંગળીના બજાર ભાવ : ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ વધી રહ્યાં છે. ડુંગળીનાં ભાવ હાલ સારી ક્વોલિટીમાં … Read more