Onion price today: ગુજરાતમાં ચોમાસું સારા વરસાદના કારણે ડુંગળીનાં ભાવમાં તેજી આવે તેવી ધારણા

Onion price today expected to rise due to good monsoon rains in Gujarat

Onion price today: ડુંગળીનો બજારમાં ભાવ સ્ટેબલ હતા. ચોમાસાનો સારો વરસાદ થયા બાદ ડંગળીમાં તેજી આવે તેવી સંભાવના છે. મહુવામાં સફેદ ડુંગળીનો આ વષ એક લાખ થેલીનો સ્ટોક થયો છે અને લાલ ડુંગળીનો ૧.૫૦ લાખ થેલીનો સ્ટોક થયો હોવાનો અંદાજ છે. ડુંગળીમાં આ વર્ષે ક્વોલિટી સારી હોવાથી હજી સુધી કોઈ બગાડ થયો નથી. આ સ્ટોકના … Read more

Onion price today in gujarat: ડુંગળીની માંગ અને પુરવઠાના કારણે ડુંગળીમાં ધરખમ ઉછાળો, જાણો ડુંગળીના ભાવ

onion price today in onion price up due to gujarat demand and supply

Onion price today in gujarat: ડુંગળીની બજારમાં ફરી તેજીનો માહોલ જોવા મળ્યો છે. ઇદ-અલ-અદહા (બકરી ઈદ) પહેલા ડુંગળીની માંગ વધવાને કારણે છેલ્લા બે સપ્તાહમાં કોમોડિટીના ભાવમાં લગભગ ૩૦ થી પ૦ ટકાનો વધારો થયો છે. એક અહેવાલ મુજબ, હવે, વધતી કિંમતોને અંકુશમાં લેવા માટે, કેન્દ્ર સરકાર તેના પગલાં અને દરમિયાન નરમ પાડે તેવી આશાએ, વેપારીઓએ ડુંગળીનો … Read more

Onion price in gujarat: ડુંગળીમાં આવકોમાં ઘટાડો આવતા ભાવમાં ઉછાળો, જાણો 1 મણના ભાવ

Onion price today in gujarat rise due to decline in dungali income

Onion price in gujarat: ડુંગળીની બજારમાં ઓછી વક વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતા હતી. લાલ ડુંગળીની આવકો અત્યારે એકદમ ઓછી જોવા મળી રહી હોવાથો બજારમાં ભાવ ઉચા છે. સારી ડુંગળીનાં ભાવ રૂ.૪૫૦ થી ૫૦૦ની વચ્ચે અથડાય રહ્યા છે. આગામી દિવસોમાં ડુંગળીની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. નાશીકમાં ડુંગળોમાં વરસાદની … Read more

નાસિકમાં કાંદા વેપારીઓની હડતાળ બાદ સરકાર નાસિકના ખેડૂતો પાસેથી બે લાખ ટન કાંદા ખરીદશે

government will buy two lakh tons of onions from the farmers of Nashik

કાંદાના ભાવ અને વેચાણના મુદે નાશિકમાં હડતાલ પર ઉતરેલા વેપારીઓના વિરોધ વચ્ચે કેન્દ્ર સરબારે નાફેડ અને એન.સી.સી.એક જેવી સરકારી એજન્સીઓ મારકતે નાસિક પચકમાંથી બે લાખ ટન કાંદા ખરીદીને બજારમાં વેચવાનો નિર્ણય કર્યો હોવાના સમાચાર આવ્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી નાસિક વિસ્તારનાં કાંદાના વેપારીઓએ ૧૫ જેટલા હોલસેલ લિલામી કેન્દ્રો ખાતે કામકાજ અટકાવીને હડતાળ પાડી હતી. દેશમાં … Read more

ડુંગળીની માંગ વધતા ધીમી ગતિએ ડુંગળીના ભાવ વધશે, આટલા થશે ભાવ

GBB onion market 23

હાલ ડુંગળીના ભાવ રૂ.૪૦૦ની આસપાસ અથડાય રહ્યાં છે. વચ્ચે થોડા સમય માટે સારી ક્વોલિટીમાં રૂ.૪૫૦નાં ભાવ થયા હતા અને ફરી ઘટાડો આવ્યો હતો. આજે ડુંગળીના માર્કેટ ભાવ : ડુંગળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી હોવાથી ભાવમાં મજબૂતાઈ છે. વેપારીઓ કહે છે કે જ્યારે કોરોનાનાં કેસ સાવ ઓછા થઈ જશે અને હોટલ-રેસ્ટોરન્ટ ફરી ખુલી જશે ત્યારે ડુંગળીની … Read more

ગુજરાતમાં સારી ડુંગળીની આવક ઘટતા ડુંગળીના ભાવ માં તોતિંગ વધારો…

GBB onion market 20

ડુંગળીમાં તેજી આગળ વધી રહી છે. નાશીકમાંથી નાફેડ દ્વારા ઊંચા ભાવથી ખરીદી અને નિકાસ વેપારો થોડા-થોડા ચાલુ થઈ ગયા હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. બીજી તરફ ખેડૂતોની વેચવાલી પણ હાલ ઓછી છે અને સારી ડુંગળી બહુ ઓછી આવી રહી હોવાથી સ્ટોકિસ્ટોની ઊંચા ભાવથી લેવાલી આવી હોવાથી બજારો અપ હતા. શનિવારે ઊંચામાં મણનાં ડુંગળીના માર્કેટ … Read more