ગુજરાતમાં ડુંગળીની ખરીદી ઘટતા, ડુંગળીના ભાવ વધવાની પુરેપુરી સંભાવના
ડુંગળીની બજારમાં ધીમી ગતિએ ભાવ ફરી ઊંચકાય રહ્યા છે. ડુંગળીમાં ખરીદી ઓછી છે અને સ્ટોકના માલમાં હજી વેચવાલી નથી. આ તરફ નાફેડ હજી નાશીકથી રૂ.૧૮૦૦ના ઉપરનાં ભાવથી ડુંગળીની ખરીદી કરી રહ્યું છે. પહેલા જેટલી ખરીદી થતી નથી, પંરતુ સરેરાશ ડુંગળીની બજારમાં લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો સારો દેખાય રહ્યો છે. … Read more