ગુજરાતમાં વરસાદની સ્થિતિના કારણે ડુંગળી ના બજાર ભાવ માં આવી શકે છે ઘટાડો

ડુંગળીની બજારમાં આજે ઘટાડો થયો હતો. ડુંગળીમાં હાલ ઘરાકી ઠંડી હોવાથી મણે રૂ.૨૦થી રપ ઘટ્યાં હતા. રાજસ્થાનનાં વેપારીઓનાં નામે વોટસએપ મિડીયામાં છેલ્લા બે-ત્રણ દિવસથી ડુંગળીમાં મોટી મંદી થવાની વાતો કરતો મેસેઝ વાયરલ થયો છે. રાજસ્થાનમાંથી લાલ ડુંગળીની બમ્પર આવકો શરૂ થશે તેવી ધારણાએ મોટી મંદીની વાત આ મેસેઝમાં કરી છે અને ખેડૂતોએ માલ બજારમાં ઠલલવો … Read more

ગુજરાતમાં વરસાદથી નુકસાના કારણે લાલ ડુંગળીના બજાર ભાવમાં મજબૂતાઈ

હાલ ડુંગળીની બજાર ભાવ માં મજબૂતાઈ જોવા મળી રહી છે. વાવાઝોડા તૌકાતે બાદ ગુજરાત અને નાશીકમાં ડુંગળીનાં પાકને મોટું નુકસાન થયું હોવાનાં અહેવાલો આવી રહ્યા છે. ખેતરમાં ઊભેલા પાક અને સ્ટોકમાં પડેલી ડુંગળીની પણ ક્વોલિટીને અસર પહોંચી છે, જેને પગલે સરેરાશ ડુંગળીનાં ભાવ માં સુધારો થયો હતો. ગોંડલ યાર્ડમાં આજે લાલ ડુંગળીની કુલ ૯૩૫૦ કટ્ટાની … Read more

ગુજરાતમાં ડુંગળીની આવકમાં ધટાડો થતા ડુંગળીનાં ભાવ મજબૂત સપાટી પર અથડાશે

હાલ ડુંગળીની બજારમાં ભાવ સ્ટેબલ થઈ ગયા છે. ગુજરાતમાં હાલ એક માત્ર મહુવામાં હરાજી ચાલુ છે, એ સિવાયનાં તમામ સેન્ટરમાં ડુંગળીની હરાજી બંધ પડી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. ડુંગળીની બજારમાં આગળ ઉપર ભાવ વધશે કે ઘટશે તે અંગે હાલ અનિશ્ચિતતા વધારે છે. કોરોના વાયરસની સ્થિતિ હજી એક … Read more

ગુજરાતના ખેડૂતો દ્વારા ડુંગળીના ઊંચા ભાવથી ખરીદી કરવા નાફેડને માંગ

હાલ  ડુંગળીનાં બજાર ભાવ ઘટીને તમામ સેન્ટરોમાં કિલોનાં રૂ.૫પથી ૧૦ની વચ્ચે પહોંચી ગયા છે, બહુ સારી ડુંગળી હોય તો જ કિલોનાં રૂ.૧૨ જેટલા ખેડૂતોને મળી રહ્યાં છે. આવી સ્થિતિમાં નાશીકનાં ખેડૂત સંગઠન મહારાષ્ટ્ર રાજ્ય કાંદા ઉત્પાદક સંગઠને સરકાર પાસે ઊંચા ભાવની માંગણી કરી છે અને નાફેડ દ્વારા બફર સ્ટોક માટે એપ્રિલથી ખરીદી શરૂ કરવામાં આવે … Read more

ગુજરાતમાં ડુંગળીની આવક સરેરાશ ઘટતા લાલ ડુંગળીના ભાવમાં થયો ઘટાડો

ડુંગળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે. લાલ ડુંગળીનાં ભાવ આજે વધુ મણે રૂ.૩૦ તુટ્યાં હતાં, જોકે સફેદમાં બજારો અથડાય રહ્યાં છે. ડુંગળીનાં વેપારીઓ કહે છે કે લાલ ડુંગળીનાં ભાવ હજી નીચા આવી શકે છે, પંરતુ સફેદ ડુંગળીના ભાવ માં બહુ વધારે આવકો નહીં થાય તો ભાવ ઘટે તેવી સંભાવનાં ઓછી દેખાય રહી છે. મહુવામાં શુક્રવારે … Read more