Groundnut price today: ગુજરાત સિંગતેલમાં ઘટતી બજારે નબળી મગફળીના ભાવમા મણે 10 થી 15નો ઘટાડો

Groundnut price today fall by 10 to 15 rs due weak market in singtel market

Groundnut price today (મગફળીનો આજે ભાવ): હાલના બજાર પરિપ્રેક્ષ્યમાં મગફળીના ભાવોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેમાં મુખ્યત્વે સિંગખોળ અને મગફળીના વિવિધ પ્રકારોના ભાવમાં ઘટાડો નોંધવામાં આવ્યો છે. સાથે સાથે, સિંગતેલના વેપારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે મગફળીના ભાવ પણ ઘટી રહ્યા છે. મગફળીના કેટલાક ગુણવત્તાવાળા શ્રેણી, જેમ કે નબળી અને મિડીયમ … Read more

Groundnut price today: મગફળીના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આગાહી

Groundnut price today: Junagadh Agricultural University forecast groundnut market price to remain below support price

Groundnut price today (મગફળીનાં ભાવનું અનુમાન સર્વે): ગુજરાતમાં સતત છેલ્લા છ વર્ષથી સારું ચોમાસું રહેલ છે અને ચાલું ખરીફ ૨૦૨૪-૨૫ પણ ખુબજ સારું રહેલ. જો કે ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મગફળીનાં પાકને ખાસ્સું નુક્સાન થયેલ છે. આ વર્ષે ચોમાસું જૂનના ચોથા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૪, ના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ … Read more

Groundnut price today: સીંગતેલમાં ચીનની ખરીદી નીકળતા મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ ન તૂટવાની આશા બંધાઈ

Groundnut price not fall because China purchase peanut oil

Groundnut price today (મગફળી ના ભાવ આજનો): નવી મગફળીની સીઝન એક મહિનાથી શરૂ થઈ ચૂકી છે. હવે તેલ ઉત્પાદન કરતી મિલો પણ ધમધમવા લાગી છે ત્યારે સીંગતેલમાં નિકાસના કામકાજ પણ ખૂલ્યાં છે. પાછલા બે ત્રણ દિવસથી ચીનની પૂછપરછ એકદમ વધી ગઈ છે અને થોડાં સોદા પણ થયાં છે. મગફળીનું વધુ ઉત્પાદન, મોંઘાવારી વચ્ચે ચીનના સિંગતેલ … Read more

Groundnut price today: મગફળીની દિવાળી પછી મોસમ પડશે, નીચી બજારથી ટેકા ખરીદીની રાહ જોતા ખેડૂતો

Groundnut price today: Groundnut season will be after Diwali, farmers waiting for support from low market

Groundnut price today (આજના મગફળીનાં બજાર ભાવ): દશેરાને કારણે મગફળીની બજારમાં આજે કોઈ વેપારો યાર્ડોમાં થયા નહોંતાં. તમામ યાર્ડોમાં આજે રજા હતી. સોમવારથી યાડો ખુલ્યા બાદ નવી મગફળીની આવકમાં વધારો થાય તેવી સંભાવના છે. ખાસ કરીને બનાસકાંઠા જિલ્લામાં પણ આવકો વધારે થાય તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં ઊઘાડ નીકળી જશે તો સમગ્ર ગુજરાતની આવકો આ સપ્તાહે … Read more

આજના મગફળીનાં બજાર ભાવ: હાલ ગુજરાતમાં વરસાદના કારણે મગફળીની આવકોમાં ઘટાડો મગફળીના ભાવ સ્થિર, જાણો 1 મણના ભાવ

commodity bajar samachar due to rains in Gujarat penut incomes down Groundnut prices are stable

આજના મગફળીનાં બજાર ભાવ: ગોંડલમાં પશ્ચિમ બંગાળની મગફળીની ૫૦૦ બોરીની આવક થઈઃ ભાવ સ્ટેબલ, વેપારીઓના મતે હવે બહુ વરસાદ ન આવે તો પંદર દિવસમાં ઊભડી જાતો આવવા લાગશે. મગફળીના બજારમાં ભાવની સ્થિતી મગફળીની બજારમાં શનિવારે ભાવમાં ખાસ કોઈ ઓટ વેચવાલી નહોતી,પરંતુ બજારમાં ખાંડીએ રૂ.૨૦૦ જેવો સુધારો હતો. બીજી તરફ ગોંડલ યાર્ડ એક દિવસ માટે ચાલુ … Read more

આજના મગફળીનાં બજાર ભાવ: મગફળીમાં મિલોની લેવાલી ઓછી હોવાથી ભાવમાં ઘટયાં જોવા મળ્યો

Groundnut price drop due to low peanut trade with oil mill business

સરવાળે: મગફળીના ભાવમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ખાદ્ય તેલની માંગ અને પિલાણ મિલોની ખરીદી પર ભાવમાં વધારે અસર થઈ રહી છે. મહત્વની બાબતો: આગળ શું થશે: આગામી દિવસોમાં મગફળીના ભાવમાં શું થશે તે જોવું રહ્યું. ખાદ્ય તેલની માંગમાં વધારો થશે અને પિલાણ મિલો વધુ ખરીદી કરશે તો ભાવમાં સુધારો થઈ શકે છે. સિંગતેલ અને … Read more

મગફળી ના ભાવ આજનો: મગફળીમાં અન્ય રાજ્યોની અવાકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં ઉછાળો

peanut price today increase amid decline in other states groundnut demand

મગફળી ના ભાવ આજનો: મગફળીની બજારમાં ઊભા પાકમાં પીળીયાની ફરીયાદો શરૂ થવા લાગી છે. મગફળીનાં ઉત્પાદક વિસ્તારમાં ભારે વરસાદને પગલે હવે ઉઘાડની જરૂ૨ છે, પંરતુ વરસાદ રહી ગયો છે, પરંતુ તડકો નીકળતો નથી, આગામી બે-ચાર દિવસમાં જો સ્થિતિ સુધરશે નહી તો બગાડ વધી જાય તેવી સંભાવનાં દેખાય રહી છે. મગફળી ના ભાવ આજનો સરેરાશ સારો … Read more

Groundnut price today: સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી અનેક વિસ્તારમાં મગફળીની વાવણી શરૂ, જાણો 1 મણના ભાવ

Groundnut sowing has started due to good rains in Gujarat amid peanut price today strong

Groundnut price today: મગફળીની બજારમા ભાવ મજબૂત રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ થઈ ગયો હોવાથી ગામડે-ગામડે હવે મગફળીના વાવેતર શરૂ થઈ ગયા છે. ગોંડલ જેવા કેટલાક વિસ્તારમાં હજી વાવણીલાયક વરસાદનો અભાવ છે, પંરતુ આગામી દશેક દિવસમાં તમામ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી ધારણાં છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે … Read more