ખરીફ વાવેતર માટે મગફળીમાં બિયારણની વધતી માંગથી મગફળીના ભાવમાં ચમકારો
મગફળીમાં ખરીફ વાવેતર માટે બિયારણની વધતી માંગ અને દાણાવાળાની પણ માંગ સારી હોવાથી બજારમાં સરેરાશ મણએ રૂ.૧૦થી ર૦નો સુધારો જોવા મળ્યો હતો. માર્કેટિંગ યાર્ડોમાં ઉનાળુ મગફળીની આવકો પણ ખાસ વધતી નથી અને સામે માંગ સારી હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત … Read more