Groundnut price today: સૌરાષ્ટ્રમાં સારા વરસાદથી અનેક વિસ્તારમાં મગફળીની વાવણી શરૂ, જાણો 1 મણના ભાવ

Groundnut sowing has started due to good rains in Gujarat amid peanut price today strong

Groundnut price today: મગફળીની બજારમા ભાવ મજબૂત રહ્યાં હતાં. સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં સારો વરસાદ થઈ ગયો હોવાથી ગામડે-ગામડે હવે મગફળીના વાવેતર શરૂ થઈ ગયા છે. ગોંડલ જેવા કેટલાક વિસ્તારમાં હજી વાવણીલાયક વરસાદનો અભાવ છે, પંરતુ આગામી દશેક દિવસમાં તમામ વિસ્તારમાં વાવણીલાયક વરસાદ થઈ જાય તેવી ધારણાં છે. હવામાન વિભાગે ચાલુ સપ્તાહમાં પણ કેટલાક વિસ્તારમાં ભારે … Read more

ગુજરાતમાં મગફળી ના ભાવ માં સ્થિરતા જણાતા સીંગદાણા ના ભાવ માં ઉછાળો

GBB groundnut market 29

મગફળીમાં ભાવ ટકેલા રહ્યાં હતાં. જ્યારે સીંગદાણાની બજારમાં મજબુતાઈ હતી. ગોંડલ યાર્ડમાં ટ્રક ચાલકોની હડતાળને કારણે આજે મગફળીની હરાજી બંધ રહી હતી. ગોંડલમાં મગફળીની હરાજી શુક્રવારે અને શનિવારે બે દિવસ ચાલશે, પછી ફરી શ્રાવણ મહિનાને કારણે રવિવાર અને સોમવાર એમ બે દિવસ બંધ રહેવાની છે. ગુજરાતમાં મગફળી ની અવાક : મગફળીની આવકો હવે આગામી દિવસોમાં … Read more