ગુજરાતમાં ઉનાળુ મગફળીની આવકો વધવાની સંભાવના, જાણો કેટલા થયા ભાવ

Gujarat peanut prices soft due to Summer groundnut income

ગુજરાતમાં મગફળીની બજારમાં ભાવ નરમ હતા. ઉનાળુ મગફળીની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી ધારણા છે. બીજી તરફ ગોંડલ માર્કેટયાર્ડમાં શનિવારની સ્થિતિએ છ થી સાત હાજર ગુણી હજી મગફળી વેચાણ વગરની પેન્ડિંગ પડી હતી. જે બતાવે છે કે બજારો નીચી છે. અને ઘરાકીનો અભાવ જોવા મળી રહ્યો છે. ઉનાળુ મગફળીની ભાવનગર વ્યારા અને ઉત્તર ગુજરાતના દરેક … Read more

Groundnut price: મગફળી ના ભાવ આ વર્ષે ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના : કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ

Groundnut prices likely to remain above minimum support price this year dept of agriculture Economics

ગુજરાતમાં સતત છેલ્લા પાંચ વર્ષથી સારું ચોમાસું જોવા મળી રહ્યું છે. ચાલું વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૩, ના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૬.૩૬ લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ (૧૭.૦૯ લાખ હેક્ટર) કરતા ૦.૭૨ લાખ હેક્ટર જેટલું ઓછું રહેલ છે. … Read more

હાલ ગુજરાતમાં મગફળીમાં ઓછી વેચવાલી હોવાથી મગફળીના ભાવ માં સ્થિરતા

GBB peanut market price 20

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવમાં સરેરાશ સ્થિરતાનો માહોલ જોવા મળ્યો હતો. મગફળીની બજારમાં હાલનાં તબક્કે વેચવાલી ઓછી છે. ગોંડલમાં મગફળીની આવકો ઘટીને શુક્રવારે ૭૦થી ૭૫ હજાર ગુણીની જ થઈ હતી. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ આગામી દિવસોમાં હવે આવકો ઘટતી … Read more

સીંગદાણા અને સીંગતેલમાં ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી મગફળીના ભાવમાં નરમાઈ

GBB groundnut market price 51

મગફળી-સીંગદાણાની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. સીંગખોળ સિવાયનાં જટિલમાં ઘટાડો થયો સીંગતેલ ઘટી ગયું છે અને દાણામાં પણ ઊંચા ભાવથી ઘરાકી ન હોવાથી ભાવમાં ટને રૂ.૫૦૦ થી ૧૦૦૦ નીકળી ગયા છે જેને પગલે સરેરાશ બજારનો માહોલ હાલ પૂરતો નરમ દેખાય રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય … Read more