ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત લઘુતમ ટેકાના ભાવ ખરીદી ડાંગર, બાજરી, જુવાર, મકાઈ, તુવેર મગ, અડદ, તલ, મગફળી અને કપાસની ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાત સરકારે બુધવારે ખરીફ પાકોના ટેકાના ભાવની જાહેરાત કરી છે. આજે ગાંધીનગરમાં રાજ્ય કૃષિ ભાવપંચની બેઠક યોજાઈ હતી, જેમાં કૃષિ મંત્રી રાઘવજ પટેલ, અને નાગરીક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ કૃષિ રાજ્ય મંત્રી બચુભાઇ ખાબડની ઉપસ્થિતિમાં ટેકાના ભાવની જાહેરાત કરાઈ છે. વિવિધ ટેકાના ભાવમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ૮થી ૧૦ ટકાનો વધારો કરેલી દરખાસ્ત … Read more

Groundnut price: મગફળી ના ભાવ આ વર્ષે ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના : કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ

Groundnut prices likely to remain above minimum support price this year dept of agriculture Economics

ગુજરાતમાં સતત છેલ્લા પાંચ વર્ષથી સારું ચોમાસું જોવા મળી રહ્યું છે. ચાલું વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૩, ના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૬.૩૬ લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ (૧૭.૦૯ લાખ હેક્ટર) કરતા ૦.૭૨ લાખ હેક્ટર જેટલું ઓછું રહેલ છે. … Read more

સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટયાર્ડ મગફળીની આવકથી છલોછલ, મગફળીનાં ભાવ ઘટવાની સંભાવનાં

GBB groundnut market price 46

મગફળીની આવકો ગાંડલ યાર્ડ ચાલુ કરી હતી અને આશરે ૧.૫૦ લાખ ગુણીની ઉપર આવક થઈ હોવાનો અંદાજ છે. ગુજરાતમાં લાભ પાંચમથી તમામ યાર્ડો ફરી શરૂ થવાનાં છે અને સમગ્ર ગુજરાતમાં મગફળીની આવક પહેલા દિવસે ચારેક લાખ ગુણીની આવે તેવી સંભાવનાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ … Read more

ગુજરાતના જિલ્લાઓમાં દિવાળી વેકેશનને કારણે મગફળીની આવકમાં ઘટાડો આવતા મગફળીના ભાવમાં સ્થિરતા

GBB groundnut market price 44

મગફળીનાં ભાવમાં ચાલુ સંવત વર્ષનાંછેલ્લા દિવસે મણે રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. સૌરાષ્ટ્રનાં પીઠાઓમાં આજે મગફળીની હરાજીની છેલ્લો દિવસ હતો અને હવે સીધી લાંભ પાંચમનાં દિવસે જ હરાજી થશે. ઉત્તર ગુજરાતનાં અમુક પીઠાઓ હજી એકાદ દિવસ ચાલુ રહેવાનાં છે, પંરતુ ત્યાં મગફળીની આવકો ખાસ થાય તેવું લાગતું નથી. હવે ત્યાં પણ આવકો પીક આવકથી ૫૦ … Read more

ગુજરાતના ખેડૂતો માટે મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન અને તારીખ

gujarat farmer teka na bhave magafali registration

ગુજરાતના મગફળીના ખેડૂત માટે ટેકાના ભાવ રજીસ્ટ્રેશન ખુશ ખબર અને મગફળી ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. gujarat groundnut farmer for tekana bhave or minimum support price magafali registration and date ● કચ્છ માર્કેટયાર્ડ ભાવ● સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ ભાવ● ઉત્તર ગુજરાત ભાવ● મધ્ય ગુજરાત ભાવ MSP (ટેકાના … Read more