મગફળીના બજાર ભાવ : સીંગતેલનાં ભાવમાં ઘટાડો થવાને કારણે મગફળીના ભાવ માં નરમાઈ ની સંભાવના

GBB groundnut market price 80

અત્યારે મગફળીની બજારમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. સીંગતેલ લુઝનાં ભાવમાં ઘટાડો થવાને પગલે મગફળીની બજારમાં પણ નરમાઈ જોવા મળી શકે છે. વર્તમાન સંજોગોમાં સરેરાશ બજારમાં વેચવાલી ઓછી છે, અને સામે લેવાલી પણ મર્યાદીત જોવા મળી રહી છે. દરમિયાન સાઉથનાં વેપારીઓ અત્યારે ગુજરાતમાં અનેક સેન્ટરોમાં આવી રહ્યા છે. હિંમતનગરતનાં વેપારીએ જણાવ્યું હતું કે અમારા … Read more

આજના મગફળીના બજાર ભાવ : માર્કેટયાર્ડઓંમાં લીલો માલ વધારે આવતા હોવાથી મગફળીનાં ભાવમાં મજબૂતાઈ

GBB groundnut market price 79

મગફળીની બજારમાં એક લેવલે પહોંચ્યાં બાદ હવે સ્થિર થઈ ગઈ છે. નવી સિઝનની શરૂઆતમાં મગફળીની આવકો સારી થાય છે, પંરતુ સામે લીલો માલ વધારે હોવાથી સુકા માલનાં ભાવ સારા છે. બીજી તરફ સીંગતેલમાં પણ બ્રાન્ડવાળાની લેવાલી હાલનાં ભાવથી હોવાથી સુકા માલમાં બજારો થોડા વધ્યાં હતાં. સરેરાશ પીઠાઓમાં મણે રૂ.૧૦થી ર૦ ઊંચા બોલાતાં હતાં. નવ અને … Read more

મગફળી બજાર ભાવ : મગફળીની આવકો કટકે આવશે તો મગફળી સીંગદાણાના ભાવ માં મજબૂતાઈ જોવા મળશે

GBB groundnut market price 78

ગુજરાત સૌરાષ્ટ્રમાં નવી મગફળીની આવકો વધી રહી છે અને એકલા ગોંડલમાં ૨૩ હજાર ગુણીની આવતા સમગ્ર સૌરાષ્ટ્રમાં ૪૦ થી ૫૦ હજાર ગુણીની આવકનો અંદાજ છે. મગફળીનાં બ્રોકરો કહે છે કે હાલનાં તબક્કે બજારમાં મજબૂતાઈ છે. નવી મગફળીની આવકો આ વર્ષે કટકે-કટકે જ આવશે. નવરાત્રી દરમિયાન વરસાદ નહીં આવે તો થોડો પ્રવાહ વધશે, પંરતુ મોટી આવકો દિવાળી … Read more

ગુજરાતમાં સારા વરસાદથી મગફળી પાકને ફાયદો મગફળીના ભાવમાં સ્થિરતા

GBB groundnut market price 77

હાલ મગફળીની બજારમાં ભાવ અથડાય રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગત સપ્તાહે સારો વરસાદ પડ્યાં બાદ છેલ્લા બે દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતનાં અનેક સેન્ટરમાં પણ સારો વરસાદ પડ્યો હતો. સારા વરસાદને પગલે મગફળીનાં ઊભા પાકને મોટો ફાયદો થયો છે. જે વિસ્તારમાં વાવેતર ઓછા થાય છે ત્યાં હવે ઉતારા સારા આવે તેવી સંભાવનાં છે અને ઉત્પાદન સરભર થઈ … Read more

સીંગતેલના ભાવમાં ઉછાળો આવતા મગફળીના ભાવ માં તેજી

GBB groundnut market price 76

મગફળીની બજારમાં મજબૂતાઈ હતી. સીંગતેલ લુઝનાં ભાવમાં સોમવારે એક જ દિવસમાં રૂ.૨પનો ઉછાળો આવતાં મગફળીની બજારને પણ ટેકો મળ્યો હતો. આગામી દિવસોમાં સીંગતેલની બજારમાં સરેરાશ લેવાલી કેવી રહે છે તેનાં ઉપર જ સમગ્ર બજારનો આધાર રહેલો છે. વર્તમાન સંજોગોમાં બજારનો ટોન સરેરાશ મિશ્ર દેખાય રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર … Read more

આગામી દિવસોમાં મગફળીના ભાવ સીંગદાણાની બજારની લેવાલી ઉપર આધાર

GBB groundnut market price 59

મગફળીની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. મગફળીની બજારમાં હાલનાં તબક્કે લેવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં સીંગદાણાની બજારમાં લેવાલી કેવી રહે છે તેનાં ઉપર આધાર છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ ભાવ ઉનાળુ મગફળીમાં બિયારણની માંગ … Read more

મગફળીમાં ઓછી વેચવાલીથી બે તરફ અથડાતા ભાવઃ મગફળી અને દાણામાં ભાવ યથાવત

GBB groundnut market price 57

મગફળીમાં પાંખી વેચવાલી વચ્ચે ભાવ બે તરફી અથડાય રહ્યા છે. મગફળીમાં હાલ વેચવાલી એકદમ ઓછી છે અને આગામી દિવસોમાં હવે તબક્કાવાર ઘટાડો થાય તેવી ધારણાં છે. સરકારી ખરીદીમા પણ કંઈ દમ નથી અને કુલ ખરીદી હજી ૫૦ હજાર ટને પણ ન પહોંચી હોવાનાં આંકડાઓ બિનસત્તાવાર રીતે આવી રહ્યાં છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ … Read more

મગફળીની બજારમાં વેચવાલીને થોડી બ્રેક લગતા મગફળીના ભાવમાં સ્થિરતા

GBB groundnut market price 56

એકધારા મગફળીની બજારમાં મણે રૂ.૨પ થી ૫૦ નીકળી ગયા બાદ આજથી વેચવાલીને થોડી બ્રેક લાગી હતી. લગ્નગાળાની સિઝન હજી બે-ત્રણ દિવસ છે, પંરતુ ત્યાર બાદ વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર સૌની નજર રહેલી છે. મગફળીની બજારમાં હવે વધુ ઘટાડો થશે કે નહીં તેનો આધાર સિંગદાણા ઉપર પણ રહેલો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more

ગુજરાતમાં સીંગદાણાની બજાર નીચી હોવાથી મગફળીના ભાવમાં ધટાડો

GBB groundnut market price 55

હાલ મગફળીની બજારમાં નરમાઈનો માહોલ યથાવત છે અને ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો ઘટાડો થયો હતો. મગફળીની વેચવાલી સૌરાષ્ટ્રમાં પ્રમાણમાં ઓછી છે, પંરતુ સીંગતેલ કે સીંગદાણાની બજારો ડાઉન હોવાથી મગફળીનાં ભાવમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર માર્કેટયાર્ડ બજાર ભાવ ઉત્તર ગુજરાત માર્કેટયાર્ડ ભાવ મધ્ય ગુજરાત માર્કેટયાર્ડ ભાવ દક્ષિણ ગુજરાત માર્કેટયાર્ડ … Read more

મગફળી વેચવાલીના કારણે આવકોમાં ઘટાડો થતા મગફળીના ભાવમાં ઉછાળો

GBB groundnut market price 54

સોમવારે મગફળીમાં વેચવાલીનાં અભાવે ભાવમાં મણે રૂ.૧૦ થી ૨૦નો સુધારો થયો હતો. હાલ ગોંડલ અને રાજકોટમાં જ્યારે આવકો ખોલે ત્યારે સારી આવક થાય છે, એ સિવાયનાં સેન્ટરમાં આવકો હવે ઘટવા લાગી છે. live agri commodity market news of peanut sales to declined income agriculture in Gujarat groundnut market price hike કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ સૌરાષ્ટ્ર … Read more