Groundnut price: મગફળી ના ભાવ આ વર્ષે ટેકાના ભાવથી ઉપર રહેવાની સંભાવના : કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ

Groundnut prices likely to remain above minimum support price this year dept of agriculture Economics

ગુજરાતમાં સતત છેલ્લા પાંચ વર્ષથી સારું ચોમાસું જોવા મળી રહ્યું છે. ચાલું વર્ષે ચોમાસુ જૂનના ત્રીજા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૩, ના બીજા સપ્તાહમાં પૂર્ણ થઈ ગયું હતું, જે અંદાજે ૧૬.૩૬ લાખ હેકટર જેટલું થયેલ છે, જે ગત વર્ષ (૧૭.૦૯ લાખ હેક્ટર) કરતા ૦.૭૨ લાખ હેક્ટર જેટલું ઓછું રહેલ છે. … Read more

સરકારી સ્ટોકની વેચાણ પહેલાં ખેડૂતો મગફળી વેચીને નફો કમાવવાની તક મેળવો

સરકાર પાસે ગુજરાતમાં ૯૦ હજાર ટન એટલે કે ૨૨.૫૦ લાખ ગુણી મગફળીનો જૂનો સ્ટોક પડ્યો છે તે જ રીતે રાજસ્થાનમાં સરકાર પાસે ૩૫ હજાર ટન એટલે કે પોણા નવ લાખ ગુણી મગફળીનો જૂનો સ્ટોક પડયો છે. હાલ સરકારે નવી મગફળીની ખરીદી બંધ કરવાની જાહેરાત કરી હોઇ જૂની મગફળીનું વેચાણ સરકાર ટૂંક સમયમાં ચાલુ કરશે તે … Read more

મગફળીમાં વેચાણનાં અભાવે ખેડૂતોને ઊંચા ભાવ જોવા મળી શકે છે

સીંગતેલમાં મજબૂતાઈ વચ્ચે મગફળીની વેચવાલી ન હોવાથી બજારો સરેરાશ ઊંચી સપાટી પર ટકેલા રહ્યાં છે. બિયારણની ઘરાકી પણ ખૂબ જ સારી છે અને સારી ક્વોલિટીની ૬૬, ર૪ કે ૯ નંબરની સારા ઉતારાવાળી મગફળી હાલ બિયારણવાળા જે ભાવથી મળે એ ભાવથી કવર કરવાનાં મૂડમાં છે. ઉનાળામાં આ વર્ષે પાણીની કોઈ તંગી ન હોવાથી સૌરાષ્ટ્રની સાથે ઉત્તર … Read more