Groundnut price today: મગફળીના બજાર ભાવ ટેકાના ભાવથી નીચે રહેવાની જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની આગાહી

Groundnut price today: Junagadh Agricultural University forecast groundnut market price to remain below support price

Groundnut price today (મગફળીનાં ભાવનું અનુમાન સર્વે): ગુજરાતમાં સતત છેલ્લા છ વર્ષથી સારું ચોમાસું રહેલ છે અને ચાલું ખરીફ ૨૦૨૪-૨૫ પણ ખુબજ સારું રહેલ. જો કે ઘણા જિલ્લાઓમાં, ખાસ કરીને મગફળીનાં પાકને ખાસ્સું નુક્સાન થયેલ છે. આ વર્ષે ચોમાસું જૂનના ચોથા સપ્તાહમાં સમયસર બેસી ગયેલ હતું અને મગફળીનું વાવેતર જુલાઈ ૨૦૨૪, ના ત્રીજા સપ્તાહમાં પૂર્ણ … Read more

મગફળીના ભાવમાં ઘટાડો: ગામડેથી પણ વેચાણમાં ઘટાડો

મગફળીમાં ઘટાડાની ચાલ યથાવત છે. મગફળીની આવકો ધારણાં કરતા સારી થઈ રહીછે અને સામે નાણાભીડ વધારે હોવાથી કોઈને લેવું નથી, જેને પગલે મગફળીનાં ભાવમાં રૂ.૫થી ૧૦ અને અમુક જાતમાં રૂ.૧૫ સુધીનો પણ ઘટાડો થયો હતો. સારી બિયારણ ક્વોલિટીનાં માલ ખાસ આવતા નથી, પરિણામે હવે ઊંચા ભાવ બહુ બોલાતાં નથી. ભાવ બહુ ઘટશે તો ખેડૂતોની વેચવાલીમાં … Read more

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!