Cotton Msp 2025: કપાસના ખેડૂતો માટે ભારતીય કપાસ નિગમ (CCI) ઈ-માર્કેટ પોર્ટલ દ્વારા કપાસ ટેકાના ભાવ ખરીદી નોંધણી અને તારીખ

CCI e-market portal purchase cotton tekana bhav registration and date

Cotton Msp 2025 (કપાસ ટેકાના ભાવ): કપાસના ખેડૂતોને તેમના પાકના યોગ્ય અને ન્યાયસંગત ભાવ મળવા માટે ભારત સરકાર સતત પ્રયત્નશીલ છે. આ સંદર્ભમાં, સરકારે કપાસના ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા પગલાઓના પરિણામે, ખેડૂતોને નુકસાનનો સામનો ન કરવો પડે અને તેઓને યોગ્ય વળતર મળે એ સુનિશ્ચિત કરવામાં આવશે. કપાસ ટેકાના … Read more

આ તારીખથી લઘુતમ ટેકાના ભાવે ગુજરાતના ખેડૂતો પાસેથી 2425 પ્રતિ ક્વીન્ટલ લેખે ઘઉં ટેકાના ભાવે ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

gujarat farmer minimum support price of wheat tekana bhav registration and date

ઘઉં લઘુતમ ટેકાના ભાવ (wheat msp 2024-25): ગુજરાત રાજ્યના ખેડૂતોને તેમના ઉત્પાદનના યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર તરફથી મહત્ત્વપૂર્ણ પગલાં લેવામાં આવ્યા છે. રવિ માર્કેટીંગ સીઝન 2025-26ના અંતર્ગત રાજ્ય સરકાર લઘુત્તમ ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી કરશે. આ યોજના હેઠળ રૂ. 2425 પ્રતિ ક્વિન્ટલના ઘઉં ટેકાના ભાવે ખરીદી ગુજરાત રાજ્ય … Read more

ગુજરાત લઘુતમ ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ, અડદ અને સોયાબીન ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

મગફળી, મગ, અડદ, અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી માટેની નોંધણી તારીખ 11 નવેમ્બર 2024 સુધી લંબાવાઈ છે. જે પેહલા લાભપાંચમથી શરૂ કરવાના હતા. ખેડૂતો નોંધણી કરાવી શકે તે માટે નાફેડનું ઈ-સમૃદ્ધિ પોર્ટલ (e samruddhi portal registration) તારીખ 3 ઓક્ટોબર, 2024 થી 31 ઓક્ટોબર, 2024 સુધી ખુલ્લું મુકવામાં આવ્યું હતું. રાજ્યના કોઈપણ ખેડૂત ટેકાના ભાવે ખરીદીના … Read more

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે. ટેકાના ભાવ એ શું છે ટેકા ના ભાવ એટલે સરકાર દ્વારા નક્કી કરે તે … Read more

Modi Government CCEA Decision : ગુજરાતના ખેડૂતોને ખરીફ પાક સહીત 17 પાકના ટેકાના ભાવ માં કર્યો વધારો

આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ, (Cabinet Committee on Economic Affairs) CCEA એ માર્કેટિંગ સિઝન 2022-23 માટે તમામ હેતુવાળા ખરીફ પાકો માટે લઘુત્તમ ટેકાના ભાવ માં વધારો મંજૂર કર્યો છે. મંજૂર થયેલ દરો અખિલ ભારતીય ભારિત સરેરાશ ઉત્પાદન ખર્ચના ઓછામાં ઓછા 1.5 ગણા છે. 9 જૂન ગુરુવારે નવી દિલ્હીમાં મીડિયાને સંબોધતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ સિંહ … Read more

Gujarat લઘુતમ ટેકાના ભાવે ખરીદી તુવેર, ચણા અને રાયડાના ખેડૂતો પાસેથી ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

tuver, chana, raydo tekana bhav registration

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવે તુવેર, ચાણા અને રાયડાની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવા માટે ખુશ ખબર અને ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. મોદી સરકારે 9 જૂન 2022, ગુરુવારે કેબિનેટ નિર્ણયથી MSPમાં સૌથી વધુ સંપૂર્ણ વધારાની ભલામણ કરી. 14 ખરીફ પાક સહિત 17 … Read more

ગુજરાતના ખેડૂતો માટે મગફળી ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન અને તારીખ

ગુજરાતના મગફળીના ખેડૂત માટે ટેકાના ભાવ રજીસ્ટ્રેશન ખુશ ખબર અને મગફળી ટેકાના ભાવ માટેનું રજીસ્ટ્રેશન તથા ખરીદી અને મહત્વની માહિતી જાણવા માટે અમારે સાથે જોડાયેલા રહો. ટેકાના ભાવ એટલે શું ? ટેકાના ભાવ એટલે Minimum support price (MSP) અથવા લઘુતમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. આ ભાવ CACP દ્વારા જયારે પાક નું વાવેતર થવાનું હોય … Read more

સીસીઆઈ(CCI) એ ગુજરાતમાંથી કપાસની કુલ ૨.૪૦ લાખ ગાસંડીની ખરીદી કરી

દેશમાં સરકારી એજન્સી કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની કપાસની ટેકાનાં ભાવથી ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે, પંરતુ સૌરાષ્ટ્રમાં ગોકળ ગતિએ ખરીદીની કામગિરી ચાલી રહી છે. સીસીઆઈએ સમગ્ર દેશમાંથી અત્યાર સુધીમાં કુલ ૭ર લાખ ગાંસડીની ખરીદી કરી છે, જેમાંથી ગુજરાતમાંથી માત્ર ૨.૪૦ લાખ ગાંસડીની ખરીદી કરી છે. સીસીઆઈનાં એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીઆઈ એ ગુજરાત … Read more