ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

ગુજરાતના ખેડૂતો માટે રવિ પાકોમાં વધારો કરાયો ઘઉં, ચણા, જવ, મસૂર ટેકાના ભાવ ખરીદી રજીસ્ટ્રેશન અને તારીખ

wheat tekana bhav Chickpea tekana bhav barley tekana bhav Lentil tekana bhav Registration and date

ગુજરાતના ખેડૂતો માટે સરકાર દ્વારા ટેકા હેઠળ કરવામાં આવતી ખરીદી અંતર્ગત ઘઉં, ચણા, જવ, મસૂર સહિતના રવિપાકોના ટેકાના ભાવમાં સરકાર દ્વારા વધારો જાહેર કરાયો છે. હાલ ચૂંટણીઓ માથા પર છે, ત્યારે સરકાર દ્વારા ઠેર ઠૅર વિકાસકામોના મુદાને મહત્વ અપાઈ રહ્યું છે. ત્યારે ખેડૂતો માટે દિવાળી પહેલા આ પ્રકારની જાહેરાતને લઈને પણ રાજકીય પ્લેટફોર્મ પર જાત … Read more