ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

ગુજરાતમાં સરકારે ચણાની ટેકાનાં ભાવથી કુલ 12615 ટનની ખરીદ કરી

GBB chickpea market 6

દેશમાં ચણાની સરકારી ખરીદી ધીમી ગતિએ આગળ વધી રહી છે. સરેરાશ ચણાનાં બજાર ભાવ ટેકાનાં ભાવથી નીચે ચાલે છે, પંરતુ સરકાર દ્વારા ચાલુ વર્ષે ખેડૂતદીઠ ખરીદીની માત્રા ઘટાડી દેવામાં આવી હોવાથી કુલ ખરીદી ગત સપ્તાહ સુધીમાં માત્ર ૩૧૮૨૭ ટનની જ થઈ છે, જેમાં સૌથી મોટો હિસ્સો મહારાષ્ટ્ર અને ગુજરાતનો જ છે. નાફેડ નાં સત્તાવાર આંકડાઓ … Read more