ચણાના ભાવ: ચણામાં ઓછા વેપારને કારણે ભાવમાં તેજીને બ્રેક લાગી, જાણો શું રહ્યા ભાવ

chickpea Low trade to decline chickpea price in gujarat

ચણામાં ઊંચી સપાટીએ તેજીને બ્રેક લાગી હતી અને શનિવારે ભાવમાં રૂ.25નો ઘટાડો થયો હતો. ચણામાં વેચવાલી બહુ ઓછી છે અને આગામી દિવસોમાં બજારમાં વેચવાલી આવે તેવા પણ સંજોગો હાલ નથી. આયાત પડતર ઊંચી છે અને આગળના સમયમાં ડિલિવરીનો ભાવ રૂ.7000 બોલતો હોવાથી ચણાના ભાવમાં ટૂંક સમયમાં રૂ.7000ની સપાટી જોવા મળે તેવી સંભાવના દેખાય રહી છે. … Read more

એપ્રિલ મહિનાના અંત સુધીમાં ચણામાં ભાવમાં વધવાનો અંદાજ

GBB chickpea market 5

દેશમાં ચણાનાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે એપ્રિલ અંત સુધીમાં ચણાનાં બજાર ભાવ માં પાંચથી ૧૦ ટકાનો ઉછાળો આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચણાની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ માંગ ખૂબજ સારી હોવાથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચણાનાં બજાર ભાવ માં ક્વિન્ટલે રૂ.૬૦૦થી ૬૫૦ની તેજી આવી ગઈ છે અને હજી ભાવ વધે તેવી … Read more