બીજા રાજ્યોમાં ચણાની જરૂરિયાત વધતા કેવા રહેશે ચણાના ભાવ?

GBB chickpea market 7

ચણાનું આ વર્ષે ગુજરાતમાં મોટું ઉત્પાદન થયું છે પણ આખા દેશમાં નવા ગુજરાતમાં ચણાની આવક સૌથી પહેલા થઇ હોઈ ગુજરાતમાં ચણાના ભાવ શરૂઆતમાં એક મહિનો ખેડૂતોને સારા મળ્યા હતા. ચણાના ભાવ હાલ મણના નબળા ચણાના રૂ.૮૦૦ થી ૮૪૦ અને સારી જાતના ચણાના રૂ.૬૯૦૦ થી ૯૨૦ મળી રહ્યા છે. ચણામાં ટેકાનો ભાવ મણનો રૂ.૧૦૨૦ છે પણ એકપણ … Read more

એપ્રિલ મહિનાના અંત સુધીમાં ચણામાં ભાવમાં વધવાનો અંદાજ

GBB chickpea market 5

દેશમાં ચણાનાં ઉત્પાદનમાં ઘટાડો થવાને પગલે એપ્રિલ અંત સુધીમાં ચણાનાં બજાર ભાવ માં પાંચથી ૧૦ ટકાનો ઉછાળો આવે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં છે. ચણાની આવકો શરૂ થઈ ગઈ છે, પંરતુ માંગ ખૂબજ સારી હોવાથી જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ચણાનાં બજાર ભાવ માં ક્વિન્ટલે રૂ.૬૦૦થી ૬૫૦ની તેજી આવી ગઈ છે અને હજી ભાવ વધે તેવી … Read more

ગુજરાતમાં ચણાની ખુબજ આવકો સામે ખેડૂતોને સારા ચણાના ભાવ મળતા રહેશે

GBB chickpea market 4

ચણો આ વખતની રવી સિઝન વાવેતરમાં વન-વે ચાલ્યો હતો. આજે રાજકોટ હોય, ગોંડલ હોય કે કોઇપણ યાર્ડ હોય, કાયમના વર્ષો કરતાં ચણાની બંપર આવકો થઇ રહી છે. એક વખત આવક ખોલ્યા પછી ચાર-છ દિવસ સુધી ફરી ચણાની આવકોને બ્રેક મારવી પડે, એટલો ચણો યાર્ડોમાં ઠલવાઇ રહ્યોં છે. સરકારના ચણાના ટેકાના ભાવ કરતાં બજારો નીચી હોવા છતાં … Read more

ગુજરાતમાં ચણાની બમ્પર આવકથી ખેડૂતોને ચણાના ભાવમાં થઈ શકે છે નુકશાન

GBB chickpea market 3

ગુજરાતના અંદાજિત પ૪ લાખ ખેડૂતોમાં હાલ ચણાના પ્રશ્ને દેકારો મચી રહ્યો છે, સરકારે ચણામાં ટૅકાનો ભાવ પ્રતિ મણનો રૂ।.૧૦૨ર૦નો ભાવ તો જાહેર કરી દીધો છે પરંતુ શરત એવી મૂકી છે તે એક ખેડૂત ચોક્કસ નિયમોને આધિન માત્ર ૫૦ મણ જ ચણા ટેકાના ભાવે સરકારને વેચી શકે છે, એટલે ખેડૂતોએ વિપુલ ઉત્પાદન હોવાથી બાકીના ચણા માર્કેટિંગ યાર્ડોમાં … Read more