Castor market price Today: એરંડા વાયદા બજારમાં સુસ્તી જન્માષ્ટમી રજાના માહોલ વચ્ચે એરંડા ભાવ ટકેલા

Castor futures market sluggish amid Janmashtami festival holiday divela price stable

એરંડા બજાર: રજાએ બજારને થંભાવી દીધું, ભાવ સ્થિર રહ્યા રક્ષાબંધનની રજાના માહોલ હોઈ ગુજરાતના લગભગ તમામ યાર્ડ સોમવારે બંધ હતા પણ વાયદા ચાલુ હતા પણ હાજરમાં કોઇ હિલચાલ ન હોઈ વાયદામાં કોઈ મોટી મુવમેન્ટ નહોતી. એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું: વાવેતર મોડું થવાને કારણે શોર્ટજની શક્યતા એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે એરંડામાં હાલની સ્થિતિ ભરેલા … Read more

Castor market price today: એરંડામાં વેચવાલીના અભાવે દિવેલાના ભાવમાં ઉછાળા સાથે તેજી, જાણો મણના ભાવ

commodity bajar samachar of Castor market price today rise due to lack of sale

Castor market price today: દિવેલની જંગી નિકાસને પગલે પીઠા અને વાયદામાં સતત ઉછાળાથી એરંડામાં તેજીનું રોટેશન શરૂ થયું છે. એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સારો વરસાદ પડયા બાદ દર વર્ષે એરંડામાં ગભરાટ વધતાં વખારિયાઓની વેચવાલી વધે છે પણ આ વર્ષે કોઇ ગભરાટ દેખાતો નથી અને વખારિયાઓની એરંડા પર પક્કડ મજબૂત છે આથી આગામી સમયમાં … Read more

Castor price in gujarat: ગુજરાતમાં એરંડાની ૭૮ હજાર ગુણીની અવાક જાણો 1 મણના ભાવ

aranda price fall gujarat yards and futures as Castor demand falls

એરંડાના ભાવ: એરંડા બજારમાં નિરવ શાંતિ પ્રવર્ત છે. એરંડાના અગ્રણી ટ્રેડર જલાવ્યુ હતું કે મે મહિનામાં અત્યાર સુધીની ઓલટાઈમ હાઈ ૯૦ હજાર ટન કરતાં વધારે નિકાસ અને એરંડાની સતત ઘટી રહેલી આવક છતાં તેજીવાળાની કોઇ મુવમેન્ટ દેખાતી નથી ખાસ કરીને દિવેલની ડિમાન્ડ એકદમ સુસ્ત છે એરેડાનું પિલાણ કરતી અનેક નવી મિલો ચાલુ થતા દવલના સપ્લાય … Read more

ઉત્તર ગુજરાત એરંડામાં ચોમાસાના કારણે આવકમાં ઘટાડો જાણો 1 મણના ભાવ

castor price down due to monsoon castor income in Gujarat

એરંડાના ભાવ: એરંડામાં સારૂ ચોમાસું અને ઘટતી આવક બંને કારણો સામ-સામા હોઇ હાલ ભાવ ઘટાડો ચાલી રહ્યા છે જો કે મંગળવારે આવક લાંબા સમય પછી એક લાખ ગુણી કરતાં નીચે જતાં વાયદા સુધર્યા હતા. એરંડા વેપાર નિકાસ એરંડાના અગ્રણી બ્રોકરે જણાવ્યું હતું કે હાલ એરડામાં તેજી-મંદીના સામ-સામા કારણો હોઇ જો દિવેલાની નિકાસ વધે તો જ … Read more

ગુજરાતમાં એરંડાના ભાવ વધવાની પુરેપુરી સંભાવના, ક્યારે એરંડા વેચવા?

એરંડાના ભાવ મણના ૧૨૦૦ રૂપિયા આસપાસ છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહ્યા છે. જે ખેડૂતોને પૈસાની જરૂર હતી તેઓએ એરેડા વેચીને રોકડી કરી લીધી. છેલ્લા બે-ત્રણ વર્ષથી એરંડાના ખેડૂતોના મોઢામાં કોળિયો આવે ત્યારે જ બજારમાં ગોટાળા કે તોફાન થતાં ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો ઝૂંટવાઇ જાય છે પણ દર વખતે આવું બનતું નથી. Commodity market news of … Read more

ગુજરાતમાં એરંડાના ભાવમાં આવશે ઘટાડો, સારા ભાવ મેળવવા ખેડૂતોને જોવી પડશે આટલી રાહ

ગુજરાતમાં છેલ્લા એક મહિનાથી લગભગ તમામ પીઠાઓ બંધ છે તેમ છતાં ગુજરાતની તમામ એરંડાનું પિલાણ કરતી મિલોને જોઈએ તેટલાં એરંડા મળી રહ્યા છે. એક મહિના અગાઉ એરંડામાં તંગી જેવી સ્થિતિ હોઇ એરંડાના ભાવ વધીને મણના રૂ.૧૦૫૦ થી ૧૦૬૦ થયા હતા. ગયા સપ્તાહે ગુજરાતના જે બે-ત્રણ પીઠા ચાલુ હતા ત્યાં એરેડાનો માર્કેટ ભાવ રૂ.૧૦૩૦ થી ૧૦૪૦ … Read more