જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: ચાલું વર્ષે કેવા રહેશે કપાસના બજાર ભાવ જાણો

Junagadh Agricultural University Cotton survey this year Cotton price around msp

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી કપાસનો સર્વે: સમગ્ર ભારતમાં ચાલું વર્ષ 2024-25માં ચોમાસું સમયસર બેસી ગયું હતું અને પૂરથી થયેલ થોડુ નુકસાન બાદ કરતા, વરસાદ પણ યોગ્ય વિતરણ સાથે સારો થયેલ છે. ગુજરાતમાં પણ સિઝન દરમ્યાન ખુબજ સારો વરસાદ થયેલ છે અને કપાસનું વાવેતર જુલાઈ 2024 ના ત્રીજા સપ્તાહમાં પુર્ણ થઈ ગયું હતું, જે અંદાજે 24 લાખ … Read more

Onion price today: દેશમાં દિલ્‍હી સહિત ડુંગળીના ભાવ પાંચ વર્ષની ઊંચાઈએ

Onion price today: Onion prices in the country, including Delhi, are at a five-year high

Onion price today (ડુંગળીનો આજે ભાવ): ભારતમાં ડુંગળીના ભાવ છેલ્લા કેટલાક મહિનો થી અસ્થિર રહ્યા છે, અને હાલમાં તેઓ 5 વર્ષના સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. ઉછળતી કિંમતો પર મજુર વ્યક્તિ લોકો માટે એક મોટી મુશ્કેલી બની ગઈ છે. સપ્લાયમાં ઘટાડો અને નિકાસમાં વધારો થવાને કારણે જથ્થાબંધ બજારમાં ડુંગળીના ભાવનો વધારો થયો છે, જે … Read more

Bharat Brand Atta: ઘઉંની તેજી રોકવા સરકારે ભારત બ્રાન્ડ આટાનું ફરી વેચાણ શરૂ કર્યુ

government started selling Bharat brand flour again To stop boom wheat market

Bharat Brand Atta (ભારત બ્રાન્ડ આટા): કેન્દ્ર સરકારની તાજા કામગીરીનો મુખ્ય ઉદ્દેશ ગ્રહકોને ઊંચા ભાવો સામે રાહત પ્રદાન કરવાનો છે, જે ઘઉં અને ચોખાના બજારમાં થતી તાજેતરની કિંમતોની વૃદ્ધિથી ઉભી થતી પરિસ્થિતિને પહોંચી વળવા માટે બનાવવામાં આવી છે. આ માટે, ભારત બ્રાન્ડ આટા (ઘઉંનો લોટ) અને ચોખાનું વેચાણ ફરીથી શરૂ કરવામાં આવ્યું છે, જેમાં આટાનું … Read more

Groundnut price today: સીંગતેલમાં ચીનની ખરીદી નીકળતા મગફળીનું બમ્પર ઉત્પાદન છતાં ભાવ ન તૂટવાની આશા બંધાઈ

Groundnut price not fall because China purchase peanut oil

Groundnut price today (મગફળી ના ભાવ આજનો): નવી મગફળીની સીઝન એક મહિનાથી શરૂ થઈ ચૂકી છે. હવે તેલ ઉત્પાદન કરતી મિલો પણ ધમધમવા લાગી છે ત્યારે સીંગતેલમાં નિકાસના કામકાજ પણ ખૂલ્યાં છે. પાછલા બે ત્રણ દિવસથી ચીનની પૂછપરછ એકદમ વધી ગઈ છે અને થોડાં સોદા પણ થયાં છે. મગફળીનું વધુ ઉત્પાદન, મોંઘાવારી વચ્ચે ચીનના સિંગતેલ … Read more

onion price in Gondal: ગોંડલ યાર્ડમાં ૫૦ થી ૬પ હજાર કટ્ટા ડુંગળીની આવક ૨૦ કિલોના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો જોવા મળ્યો

Onion price today in Gondal saw a record-breaking increase in the price of 50 to 65 thousand of bags onion of 20 kg

onion price in Gondal (ગોંડલમાં ડુંગળીના ભાવ): ગુજરાતના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આ વર્ષમાં ડુંગળીની પુષ્કળ આવક થઈ છે. યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયાએ આ અંગે જાણકારી આપી હતી કે આ સિઝનમાં 50,000 થી 65,000 કટ્ટા (1 કટ્ટો = 20 કિલોગ્રામ) ડુંગળી યાર્ડમાં આવી છે. મહત્વપૂર્ણ એ છે કે, આ વખતે 20 કિલોના પેકેટ પર ખેડૂતોને 400 … Read more

Onion price Today: દિવાળી પહેલા નવા કાંદાની આવકમાં વધારો આવતા ડુંગળીના ભાવમાં ઉછાળો

Onion price Today: Onion price jumps ahead of Diwali due to increase in revenue of new onion

Onion price Today (ડુંગળીના ભાવ આજના): ડુંગળીની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી છે અને ગોંડલ-રાજકોટ યાર્ડમાં શતિવારે નવા-જૃનાની મળીને કુલ ૧૨-૧૨ હજાર કટ્ટાની આવક થઈ હતી. ખેડતો ડુંગળી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં ડુંગળીની બજાર ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો … Read more

Soybean price Today: દિવાળી પહેલા સોયાની ખરીદી વધતાં સોયાબિનના ભાવ મજબૂત, જાણો 1 કિલોના ભાવ

Soybean price Today: Soybean prices strong as purchase of soybeans increases before Diwali

Soybean price Today (સોયાબીન નો ભાવ આજનો): દિવાળીના તહેવારો અગાઉ પ્લાન્ટોની ખરીદી વધતાં સોયાબીનના ભાવમાં શક્રવારે મજબૂતી ટકેલી હતી વળી કિતી ગ્રુપ સોયાબીનની ખરીદી માટે ફોરવર્ડ ભાવ કાઢતાં અને કેટલાંક રાજ્યોમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી ચાલુ થઇ જતાં સોયાબીનમાં મજબૂતી જળવાયેલી હતી. ગુજરાતમાં સોયાબીનની બજાર સોયાબીનના અગ્રણી ટ્રેડર જણાવ્યું હતું કે દેશભરમાં હવે ઉઘાડ નીકળ્યો … Read more

Cotton price today: ગુજરાતમાં કપાસની મબલખ આવકોથી કપાસના ભાવમાં ઘટાડો

Cotton price today: Cotton prices fall due to huge revenue of cotton in Gujarat

Cotton price today (કપાસ ના ભાવ આજે): કપાસની આવકો આજે વધી હતીઅને સમગ્ર સૌરાષ્ટ્રમાં બે લાખ મણ ઉપરની આવડ થઈ હતી. જોકે ભાવમાં ખાસ કપાસમાં કોઈ મોટી મુવમેન્ટ નહોંતી અને કપાસની બજારમાં ભાવ આગામી દિવસોમાં લેવાલી નહીં આવે તો ભાવ થોડા ઘટી શકે છે. બોટાદ માર્કેટ યાર્ડમાં નવા કપાસની ૭૦ થી ૭૫ હજાર મણની આવક … Read more