સીસીઆઈએ કપાસની ટેકાનાં ભાવથી ૮૫.૦૮ લાખ ગાંસડોની ખરીદ કરી

GBB cotton market 40

દેશમાંથી કપાસની ટેકાનાં ભાવથી ખરીદીની પ્રક્રીયા હવે ધીમી પડી છે. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (સીસીઆઈ) દ્વાર દેશભરમાંથી કપાસની ટેકાના ભાવથી ૧૯મી જાન્યુઆરી સુધીમાં કુલ ૮૫.૭૮ લાખ ગાંસડીની ખરીદી કરવામાં આવી છે. કપાસનાં ભાવ થોડા વધ્યાં હોવાથી અનેક સેન્ટરમાં કપાસની ખરીદી સીસીઆઈએ બંધ કરી છે. સીસીઆઈ દ્વારા કુલ ૧૭.૫૮ લાખ ખેડૂતો પાસેથી રૂ.૨૫ હજાર કરોડથી પણ … Read more