ડુંગળીના ભાવ: ડુંગળીના વેપારમાં ઘટાડો આવતા ભાવમાં ઘટાડો, જાણી લો ભાવ

onion price decrease due to onion trade decline

ડુંગળીની બજારમાં ઓછી આવક વચ્ચે પણ ભાવમાં રૂ.૧૦થી ૨૦નો ઘટાડો થયો હતો. ડુંગળીમાં અત્યારે નિકાસ વેપારો નથી અને બીજી તરફ બજારમાં વેચવાલો પણ ઘટી રહીછે. સરકાર દ્વારા નિકાસમાં રાહતો ન અપાય ત્યાં. સુધો ડુંગળીની બજારમાં ભાવ સુધરે તેવા સંજોગો નથી. અત્યારે ડુંગળીમાં નિકાસ વેપારો થતા નથી, જેને કારણે બજારમાં ટેકો મળતો નથી. મહુવામાં લાલ ડુંગળીની … Read more

Onion price: ડુંગળીના વાવેતર ઓછા હોવાથી તહેવારો પહેલા જ ડુંગળીની બજારમાં વન-વે તેજી

onion cultivation are less due to onion market booms before diwali

ડુંગળીની બજારમાં વન-વે તેજી જોવા મળી રહી છે. નવી સિઝન એકાદ મહિનો લેઈટ અને પાક ઓછો હોવાથી બજારો તહેવારો પહેલા જ ઝડપથી ઉપર વધી ગઈ છે. ડુંગળીનાં ભાવ આજે વધીને ગુજરાતમાં મણનાં રૂ.૧૦૦૦ની ઉપર પહોંચ્યાં હતાં, જ્યારે નાશીકમા પણ બજારો આવા જ હતા. આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં … Read more

ગુજરાતમાં ડુંગળીની આવકમાં વધારો થતા, દિવાળી સુધી ડુંગળીના ભાવ સ્થિર રહે તેવી સંભાવના

GBB onion market price 31

ડુંગળીનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યાં બાદ સરકારે વિવિધ પગલાઓ લીધા હોવાથી ડુંગળીની બજારો હવે દિવાળી સુધી સરેરાશ સ્ટેબલ રહે તેવી સંભાવનાં અગ્રણી ટ્રેડરોએ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગળોમાં તેજી અંગે જાણકારો કહે છેકે વરસાદને કારણે નુકસાન થતા આવકો ખોરવાઈ હતી અને સટ્ટાકીય લેવાલીથી પણ ડુંગળીની બજારમાં ધારણાં કરતાં વધુ … Read more