Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા

Gujarat kharif onion price today stable against bumper income

Onion price today (ડુંગળીનો આજે ભાવ): મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક વધીને ક્રમશઃ 45,264 અને 8,370 થેલાની થઈ છે. જૂની સફેદ ડુંગળીના ભાવ ₹350-₹1,015 અને નવી સફેદના ₹300-₹851 છે, જ્યારે લાલ ડુંગળીના ભાવ ₹200-₹808 રહ્યા. લાલ ડુંગળી ઉત્તર ભારતમાં અને નવી સફેદ કર્ણાટક-આંધ્રમાં ખપાઈ રહી છે. ખરીફ લેઈટ ડુંગળીની બજારમાં આવક વધી … Read more

Onion price today: ગુજરાતમાં ડુંગળીના ભાવ મણના રૂ.૧૦૦૦ની સપાટી ટચની આશા જીવંત

Onion price today in Gujarat hope to touch 1000

Onion price today in Gujarat ડુંગળીના ભાવ આજના: કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ ઉપરના નિયંત્રણ હળવા કર્યા હોવાથી નિકાસ વેપાર વધવાની સંભાવનાએ ખુલ્લા બજારમાં ભાવ રૂ.૧૦૦ થી ૨૦૦ વધી ગયા છે, પરંતુ બીજી તરફ ડુંગળીની આવકો પણ વધવા લાગી હોવાથી તેજીની ગાડી ધીમી પડી ગઈ છે. ગુજરાતમાં ડુંગળીના ભાવ હજી મણ રૂ.૧૦૦૦ની સપારી પર ટચ થયા … Read more

ગુજરાતમાં ડુંગળીની આવકમાં વધારો થતા, દિવાળી સુધી ડુંગળીના ભાવ સ્થિર રહે તેવી સંભાવના

ડુંગળીનાં ભાવમાં છેલ્લા એક મહિનામાં ૫૦ ટકાથી પણ વધુનો ઉછાળો આવ્યાં બાદ સરકારે વિવિધ પગલાઓ લીધા હોવાથી ડુંગળીની બજારો હવે દિવાળી સુધી સરેરાશ સ્ટેબલ રહે તેવી સંભાવનાં અગ્રણી ટ્રેડરોએ વ્યક્ત કરી રહ્યા છે. ડુંગળોમાં તેજી અંગે જાણકારો કહે છેકે વરસાદને કારણે નુકસાન થતા આવકો ખોરવાઈ હતી અને સટ્ટાકીય લેવાલીથી પણ ડુંગળીની બજારમાં ધારણાં કરતાં વધુ … Read more