Onion price today: ગુજરાત માર્કેટ યાર્ડમાં ખરીફ ડુંગળીની બંપર આવક સામે સારી ક્વોલિટી ડુંગળીના ભાવ ટકેલા

Gujarat kharif onion price today stable against bumper income

Onion price today (ડુંગળીનો આજે ભાવ): મહુવા માર્કેટ યાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની આવક વધીને ક્રમશઃ 45,264 અને 8,370 થેલાની થઈ છે. જૂની સફેદ ડુંગળીના ભાવ ₹350-₹1,015 અને નવી સફેદના ₹300-₹851 છે, જ્યારે લાલ ડુંગળીના ભાવ ₹200-₹808 રહ્યા. લાલ ડુંગળી ઉત્તર ભારતમાં અને નવી સફેદ કર્ણાટક-આંધ્રમાં ખપાઈ રહી છે. ખરીફ લેઈટ ડુંગળીની બજારમાં આવક વધી … Read more

Onion price Today: દિવાળી પહેલા નવા કાંદાની આવકમાં વધારો આવતા ડુંગળીના ભાવમાં ઉછાળો

Onion price Today: Onion price jumps ahead of Diwali due to increase in revenue of new onion

Onion price Today (ડુંગળીના ભાવ આજના): ડુંગળીની બજારમાં દિવાળી પહેલા ખેડૂતોની વેચવાલી વધી છે અને ગોંડલ-રાજકોટ યાર્ડમાં શતિવારે નવા-જૃનાની મળીને કુલ ૧૨-૧૨ હજાર કટ્ટાની આવક થઈ હતી. ખેડતો ડુંગળી જેવી નીકળે તેવી એવી ભાવ સારા હોવાથી બજારમાં વેચાણ કરવાના મૂડમાં છે. ગુજરાતમાં ડુંગળીની બજાર ડુંગળીની બજારમાં આગામી દિવસોમાં લેવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો … Read more

Onion price today: ગુજરાતમાં ડુંગળીમાં ઘરાકીના અભાવે સારા માલમાં ભાવમાં ઘટાડો, જાણો 1 કિલોના ભાવ

Onion price today: Due to lack of demand for onion in Gujarat, the price of good goods has decreased, know the price of 1 kg

Onion price today (ડુંગળીના ભાવ આજના): ડુંગળીની બજારમાં ઘરાકોના અભાવે સારા માલના ભાવ રૂ.૨૦થી ૩૦ ઘટી ગયા છે. આગામી દિવસોમાં નવી ડુંગળીની આવક આવશે એટલે ભાવમાં ઘટાડાની ચાલ જોવા મળી શકે છે, ગુજરાતમાં દિવાળી બાદ નવી ડુંગળીની આવકો સારી માત્રામાં વધે તેવી ધારણાં છે. વેપારીઓ કહે છેકે તાજેતરમાં પડેલા વરસાદને કારણે માલ થોડો ડેમેજ થયો … Read more

today onion rate in gujarat: ડુંગળીમાં નિકાસ માંગને કારણે ભાવમાં ધરખમ ઉછાળો, જાણો મણના ભાવ

Onion Price Today boom due to kanda export demand

today onion rate in gujarat આજના ડુંગળી ના ભાવ: ડુંગળીમાં નિકાસ માંગને પગલે ભાવમાં મણે રૂ.૨૦ થી ૩૦નો સુધારો, ડુંગળીમાં તહેવારો પહેલા હજી પણ ભાવ વધુ વધે તેવી ધારણાં. વિવિધ જિલ્લાઓમાં ડુંગળી ના ભાવ આંસુ પાડનાર સમાચાર: ડુંગળીના ભાવ આસમાને! ડુંગળીની બજારમા તેજીનો માહોલ જોવા મળી રહયો છે અને ભાવ સતત વધી રહ્યા છે. આગામી … Read more

Onion price: ડુંગળીના વાવેતર ઓછા હોવાથી તહેવારો પહેલા જ ડુંગળીની બજારમાં વન-વે તેજી

ડુંગળીની બજારમાં વન-વે તેજી જોવા મળી રહી છે. નવી સિઝન એકાદ મહિનો લેઈટ અને પાક ઓછો હોવાથી બજારો તહેવારો પહેલા જ ઝડપથી ઉપર વધી ગઈ છે. ડુંગળીનાં ભાવ આજે વધીને ગુજરાતમાં મણનાં રૂ.૧૦૦૦ની ઉપર પહોંચ્યાં હતાં, જ્યારે નાશીકમા પણ બજારો આવા જ હતા. આગામી દિવસોમાં ભાવ હજી થોડા વધે તેવી સંભાવનાં વેપારીઓ વ્યક્ત કરી રહ્યાં … Read more

ગુજરાતમાં સરકારની ડુંગળીની ખરીદી શરૂ થવાને કારણે ડુંગળીના ભાવ માં સુધારો…

રવી ડુંગળી નીકળવાના સમયે ભાવ ખાડે ગયેલ હતા. એમાંય તૌક્તે વાવાઝોડાએ ભાવનગર-મહુવા પંથકની ખેતરોમાં પડેલ લાલ અને સફેદ ડુંગળીનો દાટ વાળી દીધો હતો. છેલ્લે જૂનના પ્રારંભથી લાલ કહો કે પીળીપત્તી ડુંગળીના મેળામાલમાં સુધારો લાગું પડ્યો છે. મહારાષ્ટ્રની બજારમાં પણ નાશીક ડુંગળીના ભાવ માં સુધારો થયો છે. ત્યાંથી સ્ટોકની ડુંગળીમાં સરકારની ખરીદી લાગું પડવાને કારણે પણ … Read more

સફેદ ડુંગળીના ભાવ સ્થિર: મહુવામાં લાલ ડુંગળીના ભાવ ઊંચા બોલાયા

ડુંગળીનાં ભાવ માં મજબૂતાઈ જોવામળી હતી. નાશીકમાં ખેડૂતો દ્વારા પોતાનાં ભાવથી જ ડુંગળી વેચાણ કરવાનું એક અભિયાન શરૂ કરાયું છે, જેને પગલે ત્યાં બજારો સારી હોવાથી ગુજરાતને પણ ટેકો મળી રહ્યો છે. વળી ગુજરાતમાં પણ ખેડૂતો હવે એક સાથે માલ લાવવાને બદલે થોડો-થોડો લાવી રહ્યાં હોવાથી બજાર સુધરી છે. શુક્રવારે મહુવામાં લાલ ડુંગળીનાં ભાવ રૂ.૭૦થી ૩૧૯ … Read more