ડુંગળીમાં વેંચાણ ઘટતા હાલ ડુંગળીના ભાવમાં આવી શકે છે જોરદાર વધારો
સતત બીજા દિવસે ડુંગળીના બજારમાં ભાવમાં મણે રૂ.૧૦થી ૧૫નો સુધારો જોવા મળ્યો છે. લાલ ડુંગળીની આવકો ઘટી રહી છે અને સ્ટોકવાળાનાં માલ હજી આવતા નથી. સ્ટોકિસ્ટોને ડુંગળીનાં ભાવ રૂ.૫૦૦ થાય તો જ વેચાણ કરવામાં રસ છે અને ખર્ચ પાણી નીકળે તેમ હોવાથી હાલનાં તબક્કે વેચવાલી દેખાતી નથી. આજે નાસિક ડુંગળીની બજાર : નાશીકમાં પણ ડુંગળીની … Read more