આજના ડુંગળી ના ભાવ: ડુંગળીમાં નિકાસ માંગને પગલે ભાવમાં મણે રૂ.૨૦ થી ૩૦નો સુધારો, ડુંગળીમાં તહેવારો પહેલા હજી પણ ભાવ વધુ વધે તેવી ધારણાં.
- ભાવમાં વધારો: ડુંગળીના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોમાં ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે.
- આગાહી: આગામી દિવસોમાં ભાવ વધુ વધીને રૂ. 700 સુધી પહોંચી શકે છે. નિકાસ વેપાર સારો રહેશે તો ભાવમાં વધુ સુધારો થઈ શકે છે.
- ડુંગળીના ભાવ: ગોંડલ, મહુવા, રાજકોટ અને નાશિક જેવા વિવિધ બજારોમાં ડુંગળીના ભાવમાં વધારો જોવા મળ્યો છે.
- કારણો: માંગ વધવી, પુરવઠો ઘટવો અને નિકાસ વધવા જેવા કારણોસર ભાવમાં વધારો થઈ રહ્યો છે.
મુખ્ય મુદ્દાઓ
- 1 મુખ્ય મુદ્દાઓ:
- 2 વિવિધ જિલ્લાઓમાં ડુંગળી ના ભાવ
- 3 આંસુ પાડનાર સમાચાર: ડુંગળીના ભાવ આસમાને!
- 4 રસોડાનું બજેટ ખોરવાયું: ડુંગળીના ભાવમાં ઉછાળો
- 5 ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ અને આવક
- 6 મહુવામાં ડુંગળીનું ઉત્પાદન વધતાં ભાવમાં વધારો
- 7 રાજકોટમાં ડુંગળીના ભાવમાં વધારો, ખેડૂતોને ફાયદો
- 8 નાશિક લાસણગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીના ભાવ ઉછાળો
મુખ્ય મુદ્દાઓ:
વિવિધ જિલ્લાઓમાં ડુંગળી ના ભાવ
- ગોંડલ: લાલ ડુંગળીની ૯૪૦૦ ક્ટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલાનાં રૂ.૨૦૧ થી ૬૪૬ હતા.
- મહુવા: લાલ ડુંગળીની ૩૧૦૦ કટ્ટાની આવક સામે ભાવ રૂ.૧૦૯થી ૬૧૫ અને સફેદની ૩૬૭ થેલીની આવક સામે ભાવ રૂ.૧૫૦થી ૫૮૭ હતા.
- રાજકોટ: ૨૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨રપ થી ૬૩૦ના ભાવ ક્વોટ થયા હતા.
- નાશીક: ડુંગળીના ભાવમાં મજબૂતાઈ હતી. લાસણગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીમાં રૂ.૧૬૦૦ થી ૩૫૦૦ હતા.
આંસુ પાડનાર સમાચાર: ડુંગળીના ભાવ આસમાને!
ડુંગળીની બજારમા તેજીનો માહોલ જોવા મળી રહયો છે અને ભાવ સતત વધી રહ્યા છે. આગામી દિવસોમાં ડુંગળીમાં હજી પણ ભાવ વધે તેવી ધારણા છે. સારી ડુંગળીમાં શનિવારે રૂ.૨૦ થી રપનો વધારો જોવા મળ્યો હતો.
રસોડાનું બજેટ ખોરવાયું: ડુંગળીના ભાવમાં ઉછાળો
આગામી દિવસોમાં ડુંગળીના ભાવ વધીને રૂ.૭૦૦ના ભાવ જોવા મળ્યાં હતાં. આગામી દિવસોમાં જો નિકાસ વેપારો સારા ધશ તો બજારમાં હજી પણ સુધારાની ધારણા છે.
ગોંડલમાં લાલ ડુંગળીના ભાવ અને આવક
ગોંડલમાં લાલ ડુંગળીની ૯૪૦૦ ક્ટ્ટાની આવક હતી અને ભાવ ૨૦ કિલાનાં રૂ.૨૦૧ થી ૬૪૬ હતા.
મહુવામાં ડુંગળીનું ઉત્પાદન વધતાં ભાવમાં વધારો
મહુવામાં લાલ ડુંગળીની ૩૧૦૦ કટ્ટાની આવક સામે મહુવા ડુંગળી ના ભાવ આજના રૂ.૧૦૯ થી ૬૧૫ અને સફેદની ૩૬૭ થેલીની આવક સામે ભાવ રૂ.૧૫૦ થી ૫૮૭ હતા.
રાજકોટમાં ડુંગળીના ભાવમાં વધારો, ખેડૂતોને ફાયદો
રાજકોટમાં ૨૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ રૂ.૨રપ થી ૬૩૦ના ભાવ ક્વોટ થયા હતા.
નાશિક લાસણગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીના ભાવ ઉછાળો
નાશીકમાં ડુંગળીના ભાવમાં મજબૂતાઈ હતી. લાસણગાંવ મંડીમાં ઉનાળુ ડુંગળીમાં રૂ.૧૬૦૦ થી ૩૫૦૦ હતા. જ્યારે એવરેજ ભાવ રૂ.૩૩૦૦ જોવા મળ્યાં હતાં. ગોલ્ટી કાંદાનો ભાવ રૂ.૨૭૦૦ થી ૩૧૦૦ હતા. ખાદ ક્વોલિટીનાં રૂ.૧૨૦૦ થી ૨૩૫૦ હતા.