આજના ડુંગળી ના બજાર ભાવ : માવઠાથી ડુંગળીના પાકમાં નુકસાન થવાથી ડુંગળીના ભાવમાં વધારો
હાલ ડુંગળીની બજારમાં નીચા ભાવથી સુધારો ચાલુ થયો છે. દેશમાં ડુંગળીનાં સોથી મોટા ઉત્પાદક રાજ્ય એવા નાશીકમાં તાજેતરમાં પડેલા વરસાદ અને કરાને પગલે ડુંગળીનાં પાકમાં મોટા પાયે નુકસાન પહોંચ્યું છે, જેને પગલે ડુંગળીના ભાવ હવે વધે તેવી ધારણા છે. નાશીકમાં સારી ડુંગળીનાં ભાવ વધીને રૂ.૧૦૦૦ની ઊંચી સપાટી પર પહોંચી ગયાં હતાં. કચ્છ માર્કેટયાર્ડ બજાર ભાવ … Read more