Soybean price Today: દિવાળી પહેલા સોયાની ખરીદી વધતાં સોયાબિનના ભાવ મજબૂત, જાણો 1 કિલોના ભાવ

Soybean price Today: Soybean prices strong as purchase of soybeans increases before Diwali

Soybean price Today (સોયાબીન નો ભાવ આજનો): દિવાળીના તહેવારો અગાઉ પ્લાન્ટોની ખરીદી વધતાં સોયાબીનના ભાવમાં શક્રવારે મજબૂતી ટકેલી હતી વળી કિતી ગ્રુપ સોયાબીનની ખરીદી માટે ફોરવર્ડ ભાવ કાઢતાં અને કેટલાંક રાજ્યોમાં ટેકાના ભાવે સોયાબીનની ખરીદી ચાલુ થઇ જતાં સોયાબીનમાં મજબૂતી જળવાયેલી હતી. ગુજરાતમાં સોયાબીનની બજાર સોયાબીનના અગ્રણી ટ્રેડર જણાવ્યું હતું કે દેશભરમાં હવે ઉઘાડ નીકળ્યો … Read more

હાલના વરસાદથી ઉંઝા માર્કેટયાર્ડની કોમોડિટીમાં ઉછાળો આવવાની શક્યતા ઓછી

સારાં વરસાદને લીધે હવે બજારની મનોવૃત્તિ હકારાત્મક થઈ ગઈ છે. જોકે, હવે મસાલાના ભાવ ઊંચકાવા મુશ્કેલ થઈ ગયા છે. ઊંઝા ગંજ બજારમાં વરસાદ પછી ઘરાકી માપની છે. રવી પાકોની વાવણીનો સમય નજીક આવી ગયો છે. નવરાત્રિમાં વાવેતર થશે જીરું, વરિયાળી, ઈસબગુલ અને સુવામાં બમ્પર વાવેતરની શક્યતા છે. ઊંચા ભાવનો લાભ વાવેતરને મળશે. તળાવો, નદી અને … Read more

રશિયા અને યુક્રેન યુદ્ધથી બધી ખેતપેદાશોના ભાવ ટેકાના ભાવથી વધુ

રશિયાએ યૂક્રેન ઉપર હુમલો કરતાં તેનો સૌથી મોટો ફાયદો ભારતીય ખેડૂતોને થયો છે. કેન્દ્ર સરકાર દ્વારા દર વર્ષે જે મુખ્ય ૨૪ ખેતપેદાશોના ટેકાનાં ભાવ જાહેર કરવામાં આવે છે તેમાં કઠોળ પાકોને બાદ કરતાં તમામ પાકોનાં ભાવ અત્યારે ટેકાનાં ભાવથી ઉપર ચાલી રહ્યાં છે. ખાસ કરીને કપાસ, ઘઉ-મકાઈ અને રાયડો-સુર્યમુખી બીજનાં ભાવ ટેકાના ભાવથી વધારે ઊપર … Read more