ઘઉંનાં ભાવમાં ધીમી ગતિએ વધારો: ગુજરાતમાં ભાવ હજી થોડા વધી શકે એવી સંભાવના

GBB wheat market 28

ધીમી ગતિએ ઘઉં બજારમાં ભાવ સુધરી રહ્યા છે. ઘઉંનાં ભાવમાં આગામી દિવસોમાં ભાવ સારી ક્વોલિટીમાં હજી થોડા સુધરી શકે છે. કેન્દ્ર સરકાર દ્વારા ઘઉંનાં ટેકાનાં ભાવ થી ખરીદી હવે પૂર્ણ થવામા છે. ગુજરાતમાં ૧.૪૦ લાખ ટન ઉપરની ખરીદી કરી લીધી છે અને સમગ્ર દેશમાં કુલ ૪૩૩ લાખ ટનની ખરીદી પૂર્ણ કરી છે. જેને પગલે ઘઉંનાં ભાવમાં … Read more

મહારાષ્ટ્રમાં ઘઉંની સારી ખરીદીથી બજારમાં ટેકો, ઘઉંના ભાવમાં ગમે ત્યારે તેજીની સંભાવનાં

GBB wheat market 27

કોરોનાનાં કેસમાં સતત વધારો થવાને પગલે ઘઉંના મોટા ભાગનાં પીઠાઓ બંધ હોવાથી સરેરાશ ઘઉંની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ઘઉંની બજારમાં હાલનાં તબક્કે લેવાલી પ્રમાણમાં મર્યાદીત છે, પંરતુ આવકો બિલકૂલ નથી. બીજી તરફ મહારાષ્ટ્રની ઘરાકી છેલ્લા બે દિવસથી નીકળી છે, જેને પગલે બજારને ટેકો મળી રહ્યો છે. આજે ભાવમાં ક્વિન્ટલે રૂ.૧૦થી ૧૫નો વધારો … Read more

આજથી નવા ઘઉંની આવકો વધવાની ધારણા: ઘઉંના ભાવ થોડા ઘટશે

GBB wheat market 10

ઘઉં બજારમાં ભાવ શનિવારે અથડાય રહ્યાં હતાં. ઠંડીનું પ્રમાણ ઘટવાની સાથે ગરમી વધી રહી હોવાથી નવા ઘઉંની આવકો ચાલુ સપ્તાહથી વધે તેવી સંભાવના છે. હાલ સૌરાષ્ટ્રમાં દૈનિક 500 થી 1000 ગુણી વચ્ચે આવકો થઈ રહી છે, જે ચાલુ સપ્તાહથી વધીને 1000 થી 1500 કે ગરમી વધશે તો 2000 ગુણી પણ દૈનિક આવવા લાગે તેવી સંભાવનાં … Read more

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો 8 થી ૧૦ દિવસમાં વધવાની સંભાવના

GBB wheat market 7

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંનું આગમન છૂટક-પૂટક શરૂ થઈ ગયું છે, પંરતુ આગામી સપ્તાહથી તેમાં વધારો થાય તેવી ધારણાં છે. બીજી તરફ ઘઉનાં ભાવ સતત તુટી રહ્યાં છે અને પીઠો આજે મણે રૂ.૫થી ૧૦ નરમ રહ્યાં હતાં. નિકાસકારોની લેવાલી પણ ઘટી છે. કેશોદ, કોડીનાર-ગોંડલ સહિતનાં સેન્ટરનાં વેપારીઓ કહેછે કે અમારા પીઠાઓમાં આજે છૂટક-છૂટક આવકો હતી. જૂનાગઢમાં ૨૦૦ … Read more

ઘઉંના ભાવમાં તેજીઃ ગુજરાતથી મ્યાનમાર ૫૦ હજાર ટન નિકાસ થશે

GBB wheat market 5

ઘઉંમાં લાલચોળ તેજી જોવા મળી રહી છે અને બીજી તરફ ગુજરાતનાં પોર્ટ પરથી મ્યાનમાર માટે ૫૦ હજાર ટન ઘઉનાં નિકાસ વેપારો થયા છે. ઘઉંમાં એકધારા અિકાસ વેપારોને પગલે લોકલ બજારમાં પણ લાલચોળ તેજી આવી છે અને શનિવારે મોટા ભાગનાં ઘઉંનાં ભાવ ક્વિન્ટલે રૂ.૨પથી ૫૦ની તેજી આવી ગઈ હતી. ઘઉંની નિકાસ બજાર સાથે સંકળાયેલા ટ્રેડરોનાં જણાવ્યાં પ્રમાણે … Read more

વેશ્વિક ઘઉંમાં મજબૂતાઈનો માહોલઃ સ્થાનિક બજારમાં સ્થિરતા

GBB wheat market 3

વૈશ્વિક ઘઉં બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે મલ્ટીનેશનલ કંપનીઓની નિકાસ માટે લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે. જોકે ઘરઆંગણે આજે પીઠાઓ કે ફ્લોર મિલોનાં ભાવ સરેરાસ ટકેલા રહ્યાં હતાં. મલ્ટીનેશનલ કંપનીઓએ ઘઉંની ખરીદીનાં ભાવમાં રૂ.૧૦નો વધારો કર્યો આગામી દિવસોમાં ઘઉંની બજારમાં લેવાલી વધે તેવી ધારણાં … Read more