ગુજરાતમાં ઘઉંની બજારમાં આવકો ઓછી થતા ઘઉંના ભાવમાં પણ ઘટાડો કેવા રહેશે ભાવ ?

GBB wheat market price 30

ઘઉંની બજારમાં ભાવ ઊંચી સપાટીથી ગયા સપ્તાહમાં થોડા ઘટ્યાં હતાં. ગુજરાતમાં ખુલ્લા બજારમાં ઘઉંની ખાસ આવકો થતી નથી. વૈશ્વિક ભાવ …

વધુ વાંચો

દેશમાં ઘઉંની વેચવાલી ઘટતા ઘઉંના બજાર ભાવમાં આવી શકે છે વધારો

GBB wheat market 29

વૈશ્વિક ઘઉંના ભાવમાં વિતેલા સપ્તાહ દરમિયાન ત્રણ ટકા જેવો સુધારો આવ્યો હોવાથી અને નવા નિકાસ વેપારો થયા હોવાની વાત પાછળ …

વધુ વાંચો

મહારાષ્ટ્રમાં ઘઉંની સારી ખરીદીથી બજારમાં ટેકો, ઘઉંના ભાવમાં ગમે ત્યારે તેજીની સંભાવનાં

GBB wheat market 27

કોરોનાનાં કેસમાં સતત વધારો થવાને પગલે ઘઉંના મોટા ભાગનાં પીઠાઓ બંધ હોવાથી સરેરાશ ઘઉંની બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો …

વધુ વાંચો

હાલ ઘઉંનાં ભાવમાં સ્થિરતા, એપ્રિલમાં ખેડૂતોને સારા ભાવ મળવાની સંભાવના

GBB wheat market 25

હાલ ઘઉં બજારમાં ભાવ સ્થિર હતાં. ગુજરાતમાં મોટા ભાગનાં પીઠાઓ આજે બંધ રહ્યાં હતાં. ઉત્તર ગુજરાતનાં હિંમતનગર અને તલોદ જેવા છૂટક …

વધુ વાંચો

સરકારની ઘઉંની ખરીદીથી બજારને અને ઘઉંના ભાવમાં આવી શકે છે વધારો

GBB wheat market 18

ઘઉંનાં ભાવમાં જે ઘટાડો થવાનો હતો તે મોટા ભાગનો ઘટાડો થઈ ચૂક્યો છે, પરિણામે હવે ઘઉંનાં બજાર ભાવ માં બહુ …

વધુ વાંચો

કેશોદમાં નવા ઘઉંની આવક: મિલોના ઘઉંના ભાવમાં મજબૂતાઈ

GBB wheat market 11

ઘઉં બજારમાં ભાવ મજબૂત સપાટી પર અથડાય રહ્યાં છે, પરંતુ બીજી તરફ નવા ઘઉંની આવકોમાં પણ વધારો જોવા મળી રહ્યો …

વધુ વાંચો

ઘઉંમાં મોટી હલચલ: ખેડૂતોને ઘઉંના ભાવમાં હજી સુધારો થવાની ધારણાં

GBB wheat market 8

ઘઉંમાં છેલ્લા એક સપ્તાહથી મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. ઘઉંમાં વૈશ્વિક બજાર ની અપડાઉન પાછળ લોકલ બજારો પણ વધી …

વધુ વાંચો

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંની આવકો 8 થી ૧૦ દિવસમાં વધવાની સંભાવના

GBB wheat market 7

સૌરાષ્ટ્રમાં નવા ઘઉંનું આગમન છૂટક-પૂટક શરૂ થઈ ગયું છે, પંરતુ આગામી સપ્તાહથી તેમાં વધારો થાય તેવી ધારણાં છે. બીજી તરફ …

વધુ વાંચો

ઘઉંમાં નવી સિઝન પહેલા ઘટાડો: શું કરવું જુના ઘઉંનું ?

GBB wheat market 6

ગુજરાતમાં નવા ઘઉંની છૂટક આવકો થાય છે અને ચાલુ સપ્તાહથી આવકો રેગ્યુલર શરૂ થાય તેવીધારણાં છે. ઘઉંમાં દિવાળી બાદ આવેલી …

વધુ વાંચો

વેશ્વિક ઘઉંમાં મજબૂતાઈનો માહોલઃ સ્થાનિક બજારમાં સ્થિરતા

GBB wheat market 3

વૈશ્વિક ઘઉં બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે મલ્ટીનેશનલ કંપનીઓની નિકાસ માટે લેવાલી સારી છે, જેને પગલે …

વધુ વાંચો