ગુજરાતમાં ઘઉંના ખેડૂતો માટે ભાવ વધારો હવે અટકી શકે છે, ક્યારે ઘઉં વેચવા?

GBB wheat market price 27

દિવાળીએ થવાનાં ઘઉંના ભાવ નવરાત્રીએ થઈ ગયાં છે અને ન ધારેલા ભાવો બોલાવા લાગ્યાં છે. ગુજરાતનાં મોટા ભાગનાં પીઠાઓમાં મિલબર ઘઉંના ભાવ મણનાં રૂ.૪૦૦ની ઉપર અને સારી ક્વોલિટીનાં ઘઉં રૂ.૫૦૦ની ઉપર ક્વોટ થઈ રહ્યાં છે. આ ભાવથી અનેક ખેડૂતો બિયારણ સિવાયનો વધારાનો માલ બજારમાં ઠલવી રહ્યાં છે. જે ખેડૂતોએ હજી લાભ ન લીધો હોય તેવો … Read more

વેશ્વિક ઘઉંમાં મજબૂતાઈનો માહોલઃ સ્થાનિક બજારમાં સ્થિરતા

GBB wheat market 3

વૈશ્વિક ઘઉં બજારમાં મજબૂતાઈનો માહોલ જોવા મળી રહ્યો છે, જેને પગલે મલ્ટીનેશનલ કંપનીઓની નિકાસ માટે લેવાલી સારી છે, જેને પગલે સરેરાશ બજારનો ટોન મજબૂત દેખાય રહ્યો છે. જોકે ઘરઆંગણે આજે પીઠાઓ કે ફ્લોર મિલોનાં ભાવ સરેરાસ ટકેલા રહ્યાં હતાં. મલ્ટીનેશનલ કંપનીઓએ ઘઉંની ખરીદીનાં ભાવમાં રૂ.૧૦નો વધારો કર્યો આગામી દિવસોમાં ઘઉંની બજારમાં લેવાલી વધે તેવી ધારણાં … Read more

સાઉથ અને બીજા રાજ્યોની ઘઉંમાં માંગ નીકળવાની ધારણાથી ભાવ વધ્યા

GBB wheat market 2

કેન્દ્ર સરકાર દ્વારા મફત ઘઉના વિતરણની યોજના ચાલુ મહિનાથી બંધ થઈ ગઈ હોવાના સંકેત હવે મળી રહ્યાં છે. સરકાર દ્વારા સત્તાવાર રીતે કોઈ જાહેરાત થઈ નથી અને ડિસેમ્બરનાં ૧૦ દિવસ તો નીકળી ગયાં છે. બીજી તરફ સાઉથ અને દેશાવરનાં બીજા કેટલાક રાજ્યોની ઘઉંમાં પુછપરછ શરૂ થઈ છે, એ જોત્તા ઘઉંની બજારમાં હવે માંગ નીકળે તેવી … Read more