Chickpea price Today: ચણામાં તહેવારોની માંગથી ચણાના ભાવમાં કરંટ

gujarat festive demand amid Chickpea price Today sparkle

Chickpea price Today (ગુજરાત ચણાનો ભાવ આજનો) : ચણાની બજારમાં તેજીનો દોર ધીમી ગતિએ આગળ વધી રહ્યો છે. શનિવારે પણ દિલ્ડી ચણા અને અન્ય મથકોએ રૂ.૨૫ જેવો સુધારો થયો હતો. આગામી દવસોમાં ચણામાં આયાતી માલનું પ્રેશર અને બિયારણની માંગ કેવી રહે છે તેનાં ઉપર ચણાની બજારનો આધાર રહેલો છે. રાજકોટ માર્કેટમાં ચણાની આવક અને ભાવ … Read more

Sesame price today: તલની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ થોડા નીચા રહે તેવી ધારણાં

Sesame prices today slightly low due to Sesame export trade

Sesame price today આજના તલ ના ભાવ: સફેદ તલમાં કોરિયાનાં ટેન્ડરની ડિમાન્ડ ખાસ નહી આવે તેવી ધારણાએ તેજી અટકી, તલની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ થોડા નીચા રહે તેવી ધારણાં. તલની બજારમાં ધીમી ગતિ સફેદ તલ અને કાળા તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતાં. સાઉથ કોરિયાનાં ટેન્ડરમાં ભારતને ૪૮૦૦ ટનનો ઓર્ડર મળ્યો છે, પંરતુ તેની બહુ … Read more

today onion rate in gujarat: ડુંગળીમાં નિકાસ માંગને કારણે ભાવમાં ધરખમ ઉછાળો, જાણો મણના ભાવ

Onion Price Today boom due to kanda export demand

today onion rate in gujarat આજના ડુંગળી ના ભાવ: ડુંગળીમાં નિકાસ માંગને પગલે ભાવમાં મણે રૂ.૨૦ થી ૩૦નો સુધારો, ડુંગળીમાં તહેવારો પહેલા હજી પણ ભાવ વધુ વધે તેવી ધારણાં. વિવિધ જિલ્લાઓમાં ડુંગળી ના ભાવ આંસુ પાડનાર સમાચાર: ડુંગળીના ભાવ આસમાને! ડુંગળીની બજારમા તેજીનો માહોલ જોવા મળી રહયો છે અને ભાવ સતત વધી રહ્યા છે. આગામી … Read more

Chana bhav today gujarat: ગુજરાતમાં તહેવારો પહેલા દેશી અને કાબુલી ચણામાં ભભકતી તેજી, જાણો કેટલો વધારો થયો

Chana bhav today gujarat ચણાનો ભાવ આજનો: દિલ્હા દેશી ચણાનો ભાવ વધીને રૂ.૪૫૦૦ની ઉચી સપાટીએ પહોંચ્યો, કાબુલી ચણાની બજારમાં બે દિવસમાં રૂ.૧૦૦૦ વધી ગયા, હજી બજાર વધશે. ચણા-કાબુલી ચણાના ભાવ આસમાને ચણાની બજારમાં તેજી ભભૂકી રહી છે. દિલ્હીમાં આજે કઠોળનો સેમિનાર હતો એને તેમાં મોટા ભાગનાં ટ્રેડરો-કઠોળ મિલ ધારકોએ દેશમાં કઠોળની અછત અને તેજી હોવાની … Read more

jeera price today: જીરૂની બજારમાં મંદીને બ્રેક લાગી જીરું વાયદામાં સુધારો જોવા મળ્યો

jeera market slump break to Cumin future market price hike

જીરૂના બજારમાં અચાનક સુધારો: શું છે કારણ? જીરૂના બજારમાં ભાવ ધટતા અટકીને આજે થોડા સુધાર્યા હતા. જીરૂની બજારમા આગામી દિવસોમાં લેવાલી સારી આવક તો બજારને ટેકો મળે તવી ધારણાં છે. હાલમાં લોકલ કે નિકાસ માંગ કોઈ માટી નથી, કે જેના ટેકાથી બજારો સુધરી શકે છે. બાંગ્લાદેશ તરફથી જીરૂની માંગ વધતાં બજારમાં હલચલ જીરૂનાં એક અગ્રણી … Read more

એરંડા વાયદા બજાર ભાવ: ઉત્તર ગુજરાતમાં સારા વરસાદથી આવક વધવાની ધારણાએ એરંડાના ભાવમાં ઘટાડો

Castor prices today down on expectations of good rains in North Gujarat to increase divela income

એરંડા વાયદા બજાર ભાવ: ચોમાસામાં ઉત્તર ગુજરાતમાં વરસાદના ત્રણ રાઉન્ડ પડી ગયા બાદ હવે ખેડૂતોની મનોવૃતિ બદલાતાં આવક વધશે તેવી ધારણાએ શનિવારે પણ પીઠા રૂ.૫ થી ૧૦ ઘટયા હતા. ગુજરાતમાં એરંડાનું વાવેતર ગત્ત વર્ષના ૧.૪૭ લાખ હેક્ટરમાં સામે ૨૨,૫૯૬ હેક્ટર થયું છે જ્યારે રાજસ્થાનમાં ગત્ત વર્ષના ૧.૦૫ લાખે હેક્ટર સામે ૨૫,૬૮૦ હેક્ટરમાં જ એરંડાનું વાવેતર … Read more

Castor market price today: એરંડામાં વેચવાલીના અભાવે દિવેલાના ભાવમાં ઉછાળા સાથે તેજી, જાણો મણના ભાવ

commodity bajar samachar of Castor market price today rise due to lack of sale

Castor market price today: દિવેલની જંગી નિકાસને પગલે પીઠા અને વાયદામાં સતત ઉછાળાથી એરંડામાં તેજીનું રોટેશન શરૂ થયું છે. એરંડાના અગ્રણી ટ્રેડરે જણાવ્યું હતું કે સારો વરસાદ પડયા બાદ દર વર્ષે એરંડામાં ગભરાટ વધતાં વખારિયાઓની વેચવાલી વધે છે પણ આ વર્ષે કોઇ ગભરાટ દેખાતો નથી અને વખારિયાઓની એરંડા પર પક્કડ મજબૂત છે આથી આગામી સમયમાં … Read more

કપાસના બજાર ભાવ: કપાસમાં વેચવાલીના અભાવે રૂના ભાવમાં ઉછાળો, જાણો આજના ભાવ

Cotton market prices today hike due to cotton trade in Gujarat market yard

કપાસના બજાર ભાવ: રૂની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. ગત સપ્તાહમાં ઘટાડો ઘયા બાદ આજે સપ્તાહની શરૂઆતે ઓલ ઈન્ડિયા રૂની આવકો એકદમ ઓછી છે અને ૨૫ હજાર ગાંસડી આસપાસની જ આવકો થઈ રહી હોવાથી ઘટાડો અટક્યો હતો. રૂની બજારમાં ટૂંકાગાળા માટે ભાવ અથડાયા કરે તેવી ધારણા છે. ખોળમાં ઘટાડો જોવા મળ્યો હતો. રૂના ભાવમાં રૂ.૧૮૦નો … Read more