Cumin price in gujarat: ઉંઝામાં જીરૂની આવકો ઘટીને ૧૧ હજાર બોરી પહોંચી જાણો આજના ભાવ
Cumin price in gujarat (ગુજરાતમાં જીરુંના ભાવ): જીરુંના ભાવ અથડાય રહ્યાં હતાં. હાજર બજારો સવારમાં નરમ હતા, પરતુ વાયદા બજારો સુધરતા નિકાસ ભાવમાં પણ નિકાસકારોએ રૂ.૫૦નો વધારો કર્યો હતો. જીરૂની આવકો આજે પણ ઘટી હતી. ઉંઝામાં જીરૂની આવકમાં ઘટાડો ઉંઝામાં ગઈકાલે અક દિવસ ૩૦ હજાર બોરીની આવક થયા બાદ બુધવાર આવક ઘટીને ૧૧ હજાર બોરીની … Read more