Pigeon pea price today: તુવેર ઉત્પાદન ઘટતાં તુવેરના ભાવમાં આગ ઝરતી તેજી

Pigeon pea price down due to tuver production decline

તુવેર દાળ આપણા રસોડામાં અગત્યની કઠોળ જણસી છે. તુવેરનું વાવેતર કર્ણાટક અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોનાં વાવેતર સામે ગુજરાતનું વાવેતર તો સામાન્ય ગણાય. છેલ્લા બે વષની ખરીફ સિઝન દરમિયાન ગુજરાત સહિત દેશનાં અન્ય રાજ્યોમાં તુવેરનું વાવેતર ઘટવાનો રેલો એનાં ઉત્પાદનને અસર કતાં રહ્યો છે. આમ તુવેરની માંગ સામે ઉત્પાદન ઘટ અને આયાતી તુવેરનાં ઓછા પુરવઠાથી બજારોમાં … Read more

તુવેર અને તુવેરદાળમાં નવી આવકો વધતા તુવેરના ભાવમાં સ્થિરતાનો માહોલ

Tuvar dal prices stable

તુવેર અને તુવેરદાળમાં સતત તેજીએ આખરે ખમૈયા કર્યા છે. ક્ણાટક્ના ગુલબર્ગના મથકે નવી તુવેરની ર૦ થી રપ ગૂણીની આવકોનો પ્રારંભ થયો હતો. આથી મનોવૃત્તિ બદલાતા બજાર આ સપ્તાહમાં રૂ. ર૦૦ ઘટી આવી હતી. જોકે આવકો વધતાં હજી એક મહિનો થશે. લેવાલી મધ્યમ રહી હતી. દેશી તુવેર ગુલબર્ગા, લાતુર અને જાલના દરેકના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ … Read more