તુવેરના વાવેતરને પ્રોત્સાહન આપવા સરકાર ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરશે

gujarat govt encourage the farmers to plant tuvar

છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ઠોળના ભાવ સતત વધી રહ્યા છે. સરકારે ભાવને નિયંત્રણમાં રાખવા વિવિધ પગલાં લીધાં છે. એમાં નિકાસ પર નિયંત્રણો, આયાતમાં વૃદ્ધિ વગેરેનો સમાવેશ થાય છે. ભારતમાં વિવિધ ક્ઠોળમાં સૌથી વધુ વપરાશ તુવેરનો થાય છે. આગામી સમયમાં તુવેરની સપ્લાયની સમસ્યા ઊભી ન થાય એ માટે સરકારે ખેડૂતો પાસેથી બજાર ભાવે તુવેરની ખરીદી કરવાનો … Read more

તુવેર અને તુવેરદાળમાં નવી આવકો વધતા તુવેરના ભાવમાં સ્થિરતાનો માહોલ

Tuvar dal prices stable

તુવેર અને તુવેરદાળમાં સતત તેજીએ આખરે ખમૈયા કર્યા છે. ક્ણાટક્ના ગુલબર્ગના મથકે નવી તુવેરની ર૦ થી રપ ગૂણીની આવકોનો પ્રારંભ થયો હતો. આથી મનોવૃત્તિ બદલાતા બજાર આ સપ્તાહમાં રૂ. ર૦૦ ઘટી આવી હતી. જોકે આવકો વધતાં હજી એક મહિનો થશે. લેવાલી મધ્યમ રહી હતી. દેશી તુવેર ગુલબર્ગા, લાતુર અને જાલના દરેકના ભાવ ઘટીને પ્રતિ ક્વિન્ટલ … Read more