Jeera Mandi Price Today Gujarat: ગુજરાતના ઉંઝા યાર્ડમાં જીરાનો સૌથી ઉંચો ભાવ 4625 રૂપિયા બોલાયો, જાણો અન્ય યાર્ડના ભાવ

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો
ટેલિગ્રામ ગ્રુપમાં જોડાવા અહીં ક્લીક કરો

Cumin Jeera Mandi Price Today Gujarat (જીરા નો ભાવ આજનો 2025): ગુજરાત એક કૃષિપ્રધાન રાજ્ય છે અને અહીંના અનેક વિસ્તારોમાં જીરાનું ઉત્પાદન વ્યાપક પ્રમાણમાં થાય છે. જીરું એક મહત્વપૂર્ણ મસાલા છે જેની માંગ દેશના અંદરના બજારો તેમજ એક્સપોર્ટમાં પણ રહેતી હોય છે. આજના રોજ (તારીખ: 7 મે, 2025) રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક અને ભાવોની જે વિગતો પ્રાપ્ત થઈ છે તે નીચે મુજબ છે.

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વેબસાઇટ અનુસાર આજે સમગ્ર ગુજરાતના માર્કેટ યાર્ડોમાં જીરાની કુલ આવક 3375 બેગ રહી છે. આ આવક હજી પીક સિઝનની તુલનાએ ઓછી છે, પણ કેટલીક જગ્યાએ વરસાદની અસરોને કારણે આવક ઉપર પ્રભાવ પડતો જોવા મળ્યો છે.

ગુજરાતમાં જીરાનો સૌથી ઉંચો ભાવ ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં 4625 રૂપિયા બોલાયો છે. ઉંઝા માર્કેટિંગ યાર્ડમાં નીચો ભાવ 3900 રૂપિયા બોલાયો હતો. આ ઉપરાંત રાજકોટમાં વરસાદના કારણે અવાક બંધ હતી, ધાનેરામાં રૂ.4273, વાંકાનેરમાં રુ.4260, ડીસામાં અવાક બંધ હતી, ગોંડલમાં 4251 રૂપિયા ભાવ બોલાયો હતો.

આજે (7 may) જીરાનો શું ભાવ રહ્યો? (Cumin Jeera Price Today)

માર્કેટ યાર્ડનું નામનીચો ભાવઉંચો ભાવજીરાની કુલ આવક
(બેગ)
ઉંઝા3,9004,625
ડીસાઆવક બંધઆવક બંધઆવક બંધ
ધાનેરા3482427312
વાંકાનેર36004260250
ગોંડલ36514251490
રાપર380141523
જામજોધપુર3350418135
ભેસાણ379637962
પાટડી38804171
જામ ખંભાળિયા35004030257
માંડલ4101430175
જેતપુર310041005
ધ્રાંગધ્રા36004072
દિયોદર320040419
બોટાદ3125405023
જૂનાગઢ3600388017
વાંકાનેર36004260250
જામનગર25004100233
ભીલડી4121415022
નેનાવા37004200742
પીલુડા36004200
થરા36004001
વાવ30004275200
થરાદ320041251000
વારાહી36004150
મોરબી36004076183
રાધનપુર33204421325
કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયની કોમોડિટીની દૈનિક વેબસાઈટ અનુસાર આજે સમગ્ર ગુજરાતના માર્કેટ યાર્ડોના ભાવ અને અવાક લેવામાં આવી છે.

1 thought on “Jeera Mandi Price Today Gujarat: ગુજરાતના ઉંઝા યાર્ડમાં જીરાનો સૌથી ઉંચો ભાવ 4625 રૂપિયા બોલાયો, જાણો અન્ય યાર્ડના ભાવ”

Leave a Comment

ખેતીમાં આંતરપાક કરતાં પ્રયોગશિલ ખેડૂત વિરમદેભાઇ ભીમાણી ગુજરાતના ખેડૂતે આ ખેતી કરીને બધાની આંખો ખોલી દીધી નવા વર્ષે જીરુંના ભાવમાં અફડાતફડી જોવા મળશે આ ખેતી કરવાથી થશે 20 લાખની આવક.!