Garlic price today: લસણમાં ઓછી આવકો વચ્ચે સારા માલમાં લસણનાં ભાવ મજબૂત

garlic down amid garlic price hike

લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યા હતા અને સારા માલમાં મણે રૂ.૧૦૦ થી ૨૦૦નો વધારો થયો હતો. વેચવાલી દરેક સેન્ટરમાં હવે ઓછી થઈ ગઈ છે અને ખાસ કરીને સારા માલ બહુ ઓછા આવી રહ્યાં હોવાથી આગામી દિવસોમાં તમાં સુધારો આવે તેવી ધારણાં દેખાય રહી છે. હિમાચલમાં લસણના વેપાર લસણનાં વેપારીઓ કહે છેકે બજારમાં આગળ ઉપર વેચવાલી … Read more

ગુજરાતમાં લસણની આવકમાં ઘટાડો નોંધાતા લસણના ભાવમાં ખુબ ઉછાળો

garlic price increased due to garlic income down in Gujarat

ગુજરાતમાં લસણની બજારમાં ભાવ મજબૂત રહ્યાં હતાં. દેશાવરમાં આવકો ઓછી છે અને ભાવમાં કિલોએ રૂ.પ થી ૭ વધ્યાં હતાં. ગુજરાતમાં ત્રણેય સેન્ટર રાજકોટ, ગોંડલ અને જામનગરમાં આવકો બહુ જૂજ થાય છે અને સામે સ્ટોકિસ્ટોની લેવાલી સારી હોવાથી સરેરાશ લસણની બજારમાં મજબૂતાઈ જોવા મળી રહી છે. રાજકોટમાં લસણની ૧૦૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ મુંડામાં રૂ.૧૪૦૦થી … Read more

Garlic price: ગુજરાતમાં લસણનાં વાવેતરમાં વિલંબ થતા લસણના ભાવમાં સુધારો

increase garlic prices today due to delayed planting

ગુજરાતમાં નવેમ્બર મહિનનો શરૂ થવા આવ્યો હોવા છત્તા લસણનાં વાવેતર હજી ખાસ શરૂ થયા નથી. ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધારે હોવાથી તમામ પાકોનાં વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે, જો નવેમ્બર સામાન્ય કરતાં વધૂ ગરમ રહેશે તો ઉત્પાદન ઉપર પણ અસર પડે તેવી ધારણા છે. ગુજરાતમાં લસણનાં ભાવમાં આજે મણે રૂ.૫૦ થી ૭૫નો સુધારો હતો. આગળ ઉપર … Read more

લસણની બજાર: વરસાદની જરૂરિયાતને કારણે હાલ લસણના ભાવ વધવા નહિવત

GBB garlic market 12

હાલ લસણની બજારમાં સરેરાશ ભાવ બે તરફી વધઘટે અથડાય રહ્યાં છે. ગુજરાત સહિત દેશનાં મોટા ભાગનાં રાજ્યોમાં હાલ વરસાદની ખાધ છે. ચોમાસું ચાલુ વર્ષે સામાન્ય રહેવાની હવામાન ખાતાએ આગાહીકરી છે, પંરતુ જુલાઈ અડધો પૂરો થવા આવ્યો હોવા છત્તા હજી વરસાદની મોટી ખાધ જોવા મળી રહી છે, જેને પગલે સરેરાશ લસણ બજારમાં તેજી થાય તેવા કોઈ … Read more