દેશમાં કપાસની આવક નહિવત રહેતા, કપાસ ના ભાવ માં આવ્યો ઉછાળો

GBB cotton market 86

ન્યુયોક કપાસ વાયદામાં છેલ્લા ચાર દિવસથી સતત તેજીની આગેકૂચ થઇ રહી હોઈ અને સમગ્ર દેશમાં કપાસ ઉગાડતાં રાજ્યોમાં વરસાદની ખેંચ હવે ચિંતાજનક બની રહી છે વળી કોઇ પાસે કપાસનો મોટો જથ્થો નથી. ઉપરાંત સીસીઆઈ છેલ્લા ચાર દિવસથી રૂના ભાવ વધારતી ન હોઇ કપાસ માર્કેટમાં મજબૂતી છે પણ આવક એકપણ રાજ્યમાં નથી. પ્રાઇવેટમાં કપાસના સોદા ઊંચા … Read more

ગુજરાતમાં કપાસના ભાવ નવી સીઝન માં બહુ નહિ ઘટે, કેવી રહેશે નવા કપાસની અવાક

GBB cotton market 85

કપાસની વાત કરીએ તો કપાસના ભાવ હાલ મંડીઓમાં મણના રૂ।.૧૭૦૦ થી ૧૭૫૦ ચાલે છે. એકદમ સારા કપાસના રૂ।.૧૭૭૦ થી ૧૭૭૫ બોલાય છે. સૌરાષ્ટ્રના કેટલાંક યાર્ડોમાં નવી છુટીછવાઇ પણ નામ પૂરતી આવકો શરૂ થઇ છે પણ મોટી આવકો તા.૧૫મી સપ્ટેમ્બર પછી દેખાશે. ક્યારે આવશે નવા કપાસની અવાક : આગોતરા કપાસની આવક તા.૧૫મી સષ્ટેમ્બર પછી શરૂ થશે … Read more

દેશાવરમાં તમામ રાજ્યમાં કપાસનું વાવેતર ઘટવાના રિપોટથી કપાસના ભાવમાં આવ્યો ઉછાળો

GBB cotton market 82

હરિયાણા, રાજસ્થાન, તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને કર્ણાટકના કપાસના મોટા ઉત્પાદક રાજ્યોમાં કપાસનું વાવેતર ઘટવાના રિપોર્ટને પગલે રૂ-કપાસ-કપાસિયા અને કપાસિયાખોળના ભાવ નવી સીઝનમાં પણ ઊંચા રહેવાની આગાહીઓ કરાઈ રહી છે જેને પગલે દેશાવરમાં આજે સવારથી કપાસના ભાવમાં મણે રૂ.૧૦ થી ૧૫ ઊંચા બોલાતા હતા. ગુજરાતમાં કપાસનું વાવેતર વધ્યું છે પણ વરસાદનો અભાવ હજુ ઘણા વિસ્તારમાં હોઇ … Read more

કપાસના ભાવ નવી સીઝનમાં તૂટતાં રોકવા ખેડુતોએ ધીમે ધીમે કપાસ વેચવો

GBB cotton market 81

કપાસની સીઝન પૂરી થઇ ચૂકી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ ખેડૂતો પાસે જૂનો કપાસ પડ્યો હશે. હવે ચાલુ સીઝન પુરી થઇ રહી હોઇ નવી સીઝનમાં કપાસના કેમ સારા ભાવ મેળવવા તેની ચિંતા કરવાની છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે હાલ જુના કપાસના ભાવ મણના રૂ.૧૭૦૦ ઉપર ચાલી રહ્યા છે. નવો કપાસ બજારમાં … Read more

ગુજરાતમાં કપાસના ભાવ અત્યાર સુધીમાં કયારેય ન જોયા તેટલાં ઊંચા ભાવ, કપાસ રાખવો કે વેચવો ?

GBB cotton market 78

ખેડૂત જ્યારે કોઇપણ ખેતપેદાશનું વાવેતર કરે ત્યારે ભાવ હંમેશા ઊંચા હોય તેમાં કોઈ નવું નથી પણ હાલ કપાસના ભાવ અત્યાર સુધીમાં કયારેય ન જોયા તેટલાં ઊંચા બોલાઇ રહ્યા છે. ગયા અઠવાડિયા રાજકોટ, અમરેલી, સાવરકુંડલા માર્કેટયાર્ડની હરાજીમાં સારી કવોલીટીના કપાસના ભાવ રૂ.૧૭૦૦ ઉપર બોલાયા હતા જ્યારે જીનપહોંચ બેસ્ટ કપાસના ભાવ રૂ.૧૬૫૦ થી ૧૬૬૦ અને ગામડે બેઠા … Read more