કપાસના ભાવ નવી સીઝનમાં તૂટતાં રોકવા ખેડુતોએ ધીમે ધીમે કપાસ વેચવો

કપાસની સીઝન પૂરી થઇ ચૂકી છે. હવે આંગળીના વેઢે ગણાય તેટલાં જ ખેડૂતો પાસે જૂનો કપાસ પડ્યો હશે. હવે ચાલુ સીઝન પુરી થઇ રહી હોઇ નવી સીઝનમાં કપાસના કેમ સારા ભાવ મેળવવા તેની ચિંતા કરવાની છે. જે ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું છે હાલ જુના કપાસના ભાવ મણના રૂ.૧૭૦૦ ઉપર ચાલી રહ્યા છે. નવો કપાસ બજારમાં … Read more

કપાસના ભાવમાં આવ્યો ઘટાડો, ક્યારે મળશે ખેડૂતોને કપાસના સારા ભાવ?

ગત્ત સપ્તાહે કપાસના ભાવ મણે રૂ।.૧૫ થી ૩૫ સુધી ઘટયા હતા. વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે અહીં રૂના ભાવ ઘટતાં તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કેસો વધતાં ખાસ કરીને મહારાષ્ટ્રનાં લોકડાઉનનો ડર ફરી ઊભો થતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ ઘટતાં તેની પણ કપાસના ભાવ … Read more