કપાસ વાયદા બજાર : રૂના ભાવમાં ઘટાડો થવાથી કપાસના ભાવમાં વધુ ઘટાડો આવ્યો
હાલ રૂની બજારો સતત તુટી રહી હોવાથી કપાસનાં ભાવમાં આજે મણે રૂ.૧૫ થી ૨૦નો ઘટાડો હતો. આગામી દિવસોમાં રૂ વધુ ઘટશે તો કપાસની બજારો વધુ તુટી શકે છે. ઘટતી બજારમાં ખેડૂતો પણ કપાસની વેચવાલી વધારે તેવી ધારણાં છે. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્ર અને મેઈન લાઈનની મળીને ૫૦ થી ૬૦ ગાડીની આવક હતી. ભાવ મેઈન લાઈનનાં મિડીયમ ક્વોલિટીમાં … Read more