કપાસના ભાવમાં આવ્યો ઘટાડો, ક્યારે મળશે ખેડૂતોને કપાસના સારા ભાવ?

GBB cotton market 68

ગત્ત સપ્તાહે કપાસના ભાવ મણે રૂ।.૧૫ થી ૩૫ સુધી ઘટયા હતા. વિદેશી બજારોમાં રૂ વાયદામાં કડાકો બોલી જતાં તેની અસરે અહીં રૂના ભાવ ઘટતાં તેની કપાસના ભાવ ઉપર અસર જોવા મળી હતી. આ ઉપરાંત ભારતમાં કોરોનાના કેસો વધતાં ખાસ કરીને મહારાષ્ટ્રનાં લોકડાઉનનો ડર ફરી ઊભો થતાં કપાસિયા અને કપાસિયાખોળના ભાવ ઘટતાં તેની પણ કપાસના ભાવ … Read more

ગુજરાતમાં કપાસની આવક વધતા, કપાસના ભાવમાં આવ્યો ઘટાડો

GBB cotton market 59

દેશમાં રૂની આવક ૮૪ થી ૯૪ હજાર ગાંસડી એટલે કે સવા વીસ થી સાડી બાવીસ લાખ મણ કપાસની આવક બુધવારે રહી હતી. દેશભરમાં કપાસની આવક છેલ્લા સાત-આઠ દિવસથી જળવાયેલી છે. તા.૧૦મી માર્ચ પછી કપાસની આવકમાં ઘટાડો થાય તેવી ધારણા છે. દેશમાં રૂની આવક તા.૧૮મી ફેબ્રુઆરી સુધીમાં ૨૮૫.૯૦ લાખ ગાંસડી થઇ હોવાનું સીસીઆઇના રિપોર્ટમાં બતાવ્યું હતું. … Read more

દેશમાં કપાસનો જથ્થો પૂરો થતાં ભાવમાં એકધારો આવ્યો વધારો

GBB CCA cotton market

દેશમાં રૂની આવક મંગળવારે એક લાખ ગાંસડીથી ઓછી એટલે કે ૯૪ થી ૯૬ હજાર ગાસંડી જ રહી હતી. કપાસની ગણતરીએ આવક હવે ઘટીને ૨૩ લાખ મણ જ રહી હતી. દેશમાં અત્યાર સુધીમાં પોણા ત્રણ કરોડ ગાંસડી રૂની આવક થઇ ચૂકી હોઈ હવે આવક એક લાખ ગાંસડીથી વધશે નહીં. કોટન એસોસીએસન ઓફ ઇન્ડિયા માં ભારતમાં ૮૬ … Read more

સારી ક્વોલિટીના કપાસ ધરાવતાં ખેડૂતોને રેકોર્ડબ્રેક ભાવ મળવાની પુરેપુરી આશા

GBB cotton market 53

સૌરાષ્ટ્રના ખેડૂતોના ઘરમાં હજુ ઘણો કપાસ પડ્યો છે અને અગાઉના વર્ષોની સરખામણીમાં આ વર્ષે ખેડૂતો કપાસના સારા ભાવ મેળવવા એકદમ મક્કમ છે. સીઝનની શરૂઆતે કપાસના ભાવ મણના રૂ.૯૦૦ થી ૯૫૦ હતા જે વધીને હાલ રૂ।.૧૨૦૦ થી ૧૨૫૦ની સપાટીએ પહોંચી ગયા છે. સૌરાષ્ટ્રના ગામડે બેઠા કપાસના વેપાર રૂ।.૧૨૦૦ના ભાવે હાલ થઇ રહ્યા છે. દેશાવરનો કપાસ કડીમાં … Read more

કપાસના ભાવમાં ઓચિંતા વધારો: સારી કવોલીટોના ભાવ વધવાથી ખેડૂતોને ફાયદો

GBB cotton market 49

કપાસના ભાવ ગત્ત સપ્તાહે નબળા કપાસમાં મણે રૂ.૧૦ થી ૧૫ અને સારી કવોલીટીના કપાસમાં મણે રૂ.૩પ થી ૪પ વધી ગયા. ગત્ત સપ્તાહે જ અહીં લખ્યું હતું કે કપાસના ભાવ ફરી ઉછળશે અને અહીં લખ્યા પ્રમાણે કપાસના ભાવ ઉછળ્યા છે. સપ્તાહના અંતે નબળા કપાસના ભાવ રૂ।.૧૦૨૫ થી ૧૦૫૦ અને સારી કવોલીટીન કપાસના ભાવ રૂ.૧૨૦૦ થી ૧૨૩૫ … Read more

કપાસમાં વધુ આવક છતાં ભાવ વધતા રહે એવી સંભાવના

GBB cotton market 31

દેશમાં રૂ બનાવતી જીનોના સંગઠન કોટન એસોસીએશન ઓફ ઇન્ડિયાએ રૂના ઉત્પાદનનો અંદાજ ૬૦ લાખ મણ વધારીને ૮૬.૦૪ કરોડ મણનો મૂક્યો હતો, અગાઉનો અંદાજ ૮૫.૪૪ કરોડ મણનો હતો. ગુજરાતમાં કોટન એસોસિયેશન ઓફ ઇન્ડિયા ના અંદાજ અનુસાર ૨૨.૫૬ કરોડ મણ કપાસનું પ્રેસિંગ થવાનું છે જેમાંથી અત્યાર સુધીમાં ૮.૮૮ કરોડ મણ કપાસનું પ્રેસિંગ થઇ ચૂક્યું છે જે ગત્ત … Read more